શોધખોળ કરો

IND vs IRE: ડેબ્યૂ ઇનિંગમાં તોફાની બેટિંગ કરી છવાયો રિંકુ સિંહ, ફેન્સે કહ્યુ- ટીમ ઇન્ડિયાને મળી ગયો ફિનિશર

IND vs IRE 2nd T20, Rinku Singh:આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી

IND vs IRE 2nd T20, Rinku Singh: આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી.  આ તેની કારકિર્દીની બીજી મેચ હતી પરંતુ તે પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં વિસ્ફોટક બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા.

આયરલેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહે માત્ર 21 બોલમાં 38 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી.

રિંકુની તોફાની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ છેલ્લી બે ઓવરમાં 42 રન બનાવ્યા હતા. વાસ્તવમાં 18 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર 143 રન હતો. રિંકુની આ તોફાની ઈનિંગ્સ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ હતી ભારતની ઇનિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ભારતની પ્રથમ વિકેટ ચોથી ઓવરમાં 29 રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ 11 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, આ પછી તરત જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો તિલક વર્મા નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત એક રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

34 રનમાં બે વિકેટ પડી ગયા બાદ ગાયકવાડ અને સંજૂ સેમસને સ્થિતિ સંભાળી હતી. બંન્ને વચ્ચે 71 રનની ભાગીદારી થઈ હતી. સંજૂએ 26 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેને બેન્ઝામિન વ્હાઇટે બોલ્ડ કર્યો હતો.

આ પછી ગાયકવાડે પોતાની અડધી સદી પુરી કરી હતી. તે 58ના અંગત સ્કોર પર આઉટ થયો હતો. અંતે રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. રિંકુ સિંહે માત્ર 21 બોલમાં 38 રન બનાવ્યા હતા. જ્યારે શિવમ દુબે 16 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget