શોધખોળ કરો

ન્યુઝીલેન્ડના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ છે મોડલોને ટક્કર મારે એવી, જાણો શું કરે છે ?

Rachin Ravindra Girl Friend: રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. તે ઘણી ગ્લેમરસ છે

Rachin Ravindra Girl Friend: કાનપુરમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ ડેબ્યુ કર્યું છે. ભારતીય મૂળનો આ ખેલાડી ડાબોડી સ્પિનર છે. તેને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો ભાવિ સ્ટાર સ્પિનર માનવામાં આવે છે. તેનું નામ ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડના નામ પરથી પાડવામાં આવ્યું છે.

રચિનના નામની કહાની પણ અનોખી છે. તેની શરૂઆત સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામના અક્ષરોથી મળીને થાય છે. રાહુલમાંથી Ra અને સચિનમાંથી Chin લઈને Rachin નામ રાખવામાં આવ્યું છે. જોકે આ તે આ બંનેની જેમ જમણેરી બેટ્સમેન નથી.

રચિનની ગર્લફ્રેન્ડનું શું નામ છે અને શું કરે છે

રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. તે ઘણી ગ્લેમરસ છે. ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે પ્રેમિલા ફેશન ડિઝાઇનર છે. પ્રેમિલા ઓકલેન્ડ રહેવાસી છે. પ્રેમિલાનો જન્મ 22 નવેમ્બર,2000ના રોજ થયો છે. તે ઉંમરમાં રચિનથી આશરે એક વર્ષ નાની છે.

કેટલા સમયથી કરે છે ડેટ

પ્રેમિલા મોરારને ક્રિકેટમાં વધારે રસ નથી પરંતુ તેના બોયફ્રેન્ડ રચિન રવિન્દ્રના કારણે જેન્ટલમેન ગેમ પર ધ્યાન આપવા લાગી છે. રચિન રવિન્દ્ર ભારતના બેંગલુરુ શહેર સાથે સંબંધ ધરાવે છે. રચિન અને પ્રેમિલા એક વર્ષથી ડેટ કરે છે.

બંનેના ઈન્સ્ટા તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડે છે. બંને સમયાંતરે સોશિયલ મીડિયા પર તસવીરો અને ડેટની તસવીરો શેર કરે છે. રચિનના માતાનું નામ દીપા ક્રિષ્નામૂર્તિ અને પિતાનું નામ રવિ ક્રિષ્નામૂર્તિ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Embed widget