શોધખોળ કરો

IND vs PAK Live Streaming: રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો કઈ ચેનલ પરથી જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટ

IND vs PAK: સુપર-4માં દરેક ટીમ અન્ય ત્રણ ટીમો સામે એક મેચ રમશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નક્કી થઈ ગઈ છે.

IND vs PAK Telecast Details:  UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં ગ્રુપ Aની મેચમાં પાકિસ્તાનની હોંગકોંગ સામેની જીતથી પણ ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થઈ ગયા હતા. કારણ કે આ જીતથી ભારત-પાકની બીજી વખત ટક્કર થશે. ભારતીય ટીમ પોતાની બંને મેચ જીતીને સુપર-4માં પહોંચી ગઈ હતી. હવે પાકિસ્તાન પણ આ તબક્કે પહોંચી ગયું છે. સુપર-4માં દરેક ટીમ અન્ય ત્રણ ટીમો સામે એક મેચ રમશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નક્કી થઈ ગઈ છે.

ક્યાં રમાશે મેચ

આ મેચ 4 સપ્ટેમ્બરે એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ પણ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી.

લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો?

આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.

ભારતનો પક્ષ મજબૂત

આ શાનદાર મેચમાં ભારતનો પક્ષ થોડો મજબૂત દેખાઈ રહ્યો છે. આના ઘણા કારણો છે. પહેલી વાત એ છે કે ભારતે અહીં છેલ્લી મેચ જીતી છે. પછી બીજું, ભારત હેડ ટુ હેડ રેકોર્ડમાં પણ આગળ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 8 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને બે મેચ જીતી છે.  

IND vs PAK Live Streaming: રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો કઈ ચેનલ પરથી જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટ

આ પણ વાંચોઃ

Entertainment News: સુકેશ ચંદ્રશેખર ઠગાઈ મામલે EOW એ Nora Fatehi ની કરી પૂછપરછ, 6 કલાક પૂછ્યા સવાલ

Flood: પાકિસ્તાનનો 33 ટકા હિસ્સો જળમગ્ન, 1200થી વધુ લોકોના મોત, 3 કરોડો લોકો પ્રભાવિત

In Pics: બ્રહ્માસ્ત્રને પ્રમોટ કરવા સુપર ક્યુટ અંદાજમાં પહોંચી Alia Bhatt, બતાવ્યું Baby on Board….

Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો

US Opens 2022:   સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાંથી હાર, એગ્લા ટોમલ્જાનોવિકે આપી હાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

Embed widget