શોધખોળ કરો

IND vs SA. 1st ODI: સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ લીધી, જાણો ભારત કયા 11 ખેલાડી સાથે ઉતર્યુ મેદાનમાં

પ્રથમ વન ડેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો છે.

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે. પ્રથમ વન ડેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો છે.  વિરાટ કોહલી પ્રથમ વાર કેપ્ટન પદ વગર રમી રહ્યો છે.

ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

મેચો કેટલા વાગ્યે શરૂ થશે?

તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા ટોસ થશે.

શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે?

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાની ચેનલો પર તમામ મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચો ડીડી સ્પોર્ટ્સ પર પણ જોઈ શકાશે.

ઓનલાઈન લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે?

ડિઝની + હોટસ્ટાર એપ પર ઓનલાઈન લાઈવ મેચ જોઈ શકાય છે પરંતુ આ માટે તમારે તેની એપ ડાઉનલોડ કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરવું પડશે.

બંને ટીમોએ વન ડે સીરિઝ માટે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે

ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, ઋષભ પંત, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, નવદીપ સૈની

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક,ઝુબેર હમઝા, માર્કો જેન્સન, જાનમન મલાન, સિસાંડા મગાલા, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, વેઈન પાર્નેલ, એન્ડીલે ફેહલુકવાયો , ડ્વેન પ્રિટોરિયસ , કાગીસો રબાડા , તબરેઝ શમ્સી , રાસી વેન ડેર ડુસેન , કાયલ વેરેન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા

Embed widget