શોધખોળ કરો

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શરૂ થતાં પહેલાં ભારતને પડ્યો મોટો ફટકો, વિરાટ કોહલી કેમ છેલ્લી ઘડીએ ખસી ગયો ? રાહુલ કેપ્ટન

IND vs SA, 2nd Test: સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન મેચમાં ખસી જતાં મોટો ફટકો પડ્યો છે.

IND vs SA, 2nd Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો આજથી જોહનિસબર્ગમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો છે. ભારતનો ટેસ્ટ કેપ્ટન કોહલી આ મેચમાંથી ખસી ગયો છે, તેના સ્થાને કેએલ રાહુલ ટેસ્ટ કેપ્ટનશિપ કરી રહ્યો છે.

કોહલી કેમ ખસી ગયો

કોહલીને પીઠમાં સ્નાયુનો દુઃખાવો હોવાથી તે આ ટેસ્ટ મેચમાંથી ખસી ગયો છે. કોહલી તેના કરિયરની 100મી ટેસ્ટ રમવાનો હતો. કેએલ રાહુલ ભારત તરફથી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો 34મો સુકાનો બન્યો છે. આજે મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય ટીમમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.

આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે ભારતીય ટીમ: કેએલ રાહુલ (કેપ્ટન),મયંક  અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત (વિ.કી.), આ અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી,  મોહમ્મદ સિરાજ

વરસાદ બની શકે છે વિલન

જોહાનિસબર્ગમાં પણ વરસાડ મેચમાં ભંગ પાડી શકે છે.મેચના પહેલા દિવસે પણ વરસાદ પડવાની સંભવના જણાવાઈ છે. તેવામાં મેચના બીજા દિવસે 50થી 60% વરસાદ પડી શકે છે, જ્યારે ત્રીજા દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોથા અને પાંચમા દિવસે પણ 60થી 70% વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Electric Cruiser Bike: ભારતમાં લોન્ચ થશે પ્રથમ ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઇક Cybrog Yoda, જાણો કેવા છે ફીચર્સ

Covid Vaccination: દેશમાં આજથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું શરૂ થયું રસીકરણ, જુઓ ગુજરાતમાં કેવો છે માહોલ

આ છે દેશના ટોપ 5 મોસ્ટ વોન્ટેડ, તેમના પર છે 10 લાખનું ઈનામ

હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget