શોધખોળ કરો
Covid Vaccination: દેશમાં આજથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું શરૂ થયું રસીકરણ, જુઓ ગુજરાતમાં કેવો છે માહોલ
child_vaccine1
1/5

ગુજરાત સહિત દેશમાં 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનને ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોનાવાલા હાઇસ્કૂલથી શરૂ કરાવ્યું હતું.
2/5

અમદાવાદ શહેરની 694 શાળાના 1 લાખ 80 હજાર 480થી વધારે બાળકોને આજે રસી આપવામાં આવશે. રસી લેવા માટે વિદ્યાર્થીઓએ ખાસ ઉત્સાહ બતાવ્યો હતો.
3/5

અમદાવાદમાં વેક્સિન લેવા વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી. ઘણા વિદ્યાર્થીઓમાં વેક્સિનને લઈ ડર પણ હતો.
4/5

અમદાવાદના ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ઈન્ચાર્જના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને રસી આપવા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
5/5

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 03 Jan 2022 01:58 PM (IST)
આગળ જુઓ
Advertisement