શોધખોળ કરો

IND vs SL: આવતીકાલથી ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

ભારત અને  શ્રીલંકા વચ્ચે આવતીકાલથી સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ રહેશે

બેંગલુરુઃ ભારત અને  શ્રીલંકા વચ્ચે આવતીકાલથી સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ રહેશે. ભારતની ટીમ ઘરઆંગણે  બીજી વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. અગાઉ, ભારતે 2019ના અંતમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી.

ભારતીય ટીમ બીજી  ટેસ્ટમાં  પણ જીત મેળવી શ્રીલંકાને ટેસ્ટમાં પણ ક્લિનસ્વિપ કરવાનો પ્રયાસ કરશે. ત્યારે આવો જાણીએ પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.

શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતરી શકે છે. જ્યારે ત્રીજા નંબર પર હનુમા  વિહારી બેટિંગ કરવા ઉતરશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર તો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત પાંચમા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. શ્રેયસ ઐય્યર પણ સારુ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. તેના સિવાય આર અશ્વિન પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, પરંતુ છેલ્લી મેચમાં રમનાર સ્પિનર ​​જયંત યાદવને ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે.

જયંત યાદવના સ્થાને ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. પિંક બોલ ટેસ્ટ મેચમાં ફક્ત બે ઝડપી બોલરોને રમાડવામાં આવે તેવી સંભાવના છે. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહને ટીમમાં સામેલ કરાશે તે લગભગ નક્કી છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટમેન), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget