શોધખોળ કરો

IND Vs WI, 1st ODI: ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, ઈશાન કિશને અડધી સદી ફટકારી

IND vs WI 1st ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

LIVE

Key Events
IND Vs WI, 1st ODI: ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, ઈશાન કિશને અડધી સદી ફટકારી

Background

IND vs WI 1st ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે બાર્બાડોસમાં રમાશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાશે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ટેસ્ટ બાદ વનડેનો પણ ભાગ બનશે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળી શકે છે. ટેસ્ટમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

23:18 PM (IST)  •  27 Jul 2023

ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ વનડે જીતી

ભારતે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાને 46 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી હતી. કુલદીપે 4 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

22:59 PM (IST)  •  27 Jul 2023

ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો

ટીમ ઈન્ડિયાની 5મી વિકેટ પડી. શાર્દુલ ઠાકુર 1 રન બનાવીને આઉટ થયો હતો. એનિકે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતને જીતવા માટે 17 રનની જરૂર છે. ટીમે 17.4 ઓવરમાં 98 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 1 રન અને જાડેજા 7 રન બનાવીને રમી રહ્યા છે.

22:44 PM (IST)  •  27 Jul 2023

ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો

ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 5 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 13.1 ઓવરમાં 70 રન બનાવી લીધા છે.

22:24 PM (IST)  •  27 Jul 2023

ટીમ ઈન્ડિયાએ 8 ઓવરમાં 42 રન બનાવ્યા

ભારતે 8 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 20 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યકુમાર યાદવ 12 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી છે.

21:58 PM (IST)  •  27 Jul 2023

ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો, શુભમન ગિલ આઉટ

ભારતની પ્રથમ વિકેટ પડી. શુભમન ગિલ 16 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશન 7 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. હવે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો છે. ભારતે 4 ઓવરમાં 18 રન બનાવ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget