શોધખોળ કરો
Advertisement
ભારતને હરાવવા વેસ્ટ ઇન્ડિઝે આ ખતરનાક ખેલાડીને સોંપી કેપ્ટનશીપ, જુઓ WI ટીમનું લિસ્ટ.....
ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ ડિસેમ્બરમાં 3 વનડે અને 3 ટી20 મેચોની સીરીઝ રમવાનુ છે. વેસ્ટ ઇન્ડિઝ બોર્ડના પસંદગીકારોએ વનડે અને ટી20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે
નવી દિલ્હીઃ આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત પ્રવાસે આવવાની છે, મજબૂત ભારતીય ટીમને હરાવવા માટે હવે કેરેબિયન બોર્ડે ભારત સામેની વનડે અને ટી20 સીરીઝમાં ખતરનાક ખેલાડી કેરોન પોલાર્ડને કેપ્ટનશીપ સોંપી દીધી છે. પોલાર્ડની સાથે વનડેમાં શાઇ હૉપને ઉપકેપ્ટન અને ટી20માં નિકોલસ પૂરનને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ ડિસેમ્બરમાં 3 વનડે અને 3 ટી20 મેચોની સીરીઝ રમવાનુ છે. વેસ્ટ ઇન્ડિઝ બોર્ડના પસંદગીકારોએ વનડે અને ટી20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
વનડે સીરીઝ....
પ્રથમ વનડે- 6 ડિસેમ્બર, 2019 - હૈદરાબાદ
બીજી વનડે- 8 ડિસેમ્બર, 2019 - તિરુવનંતપુરુમ
ત્રીજી વનડે- 11 ડિસેમ્બર, 2019 - મુંબઇ
ટી20 સીરીઝ....
પ્રથમ ટી20- 15 ડિસેમ્બર, 2019 - ચેન્નાઇ
બીજી ટી20- 18 ડિસેમ્બર, 2019 - વિજાગ
ત્રીજી ટી20- 22 ડિસેમ્બર, 2019 - કટક
વેસ્ટ ઇન્ડિઝ ટીમ.....
વનડે ટીમઃ- કીરોન પોલાર્ડ (કેપ્ટન), શાઇ હૉપ (ઉપકેપ્ટન), સુનીલ અંબરીશ, ખેરી પિયરે, રૉસ્ટન ચેજ, શેલ્ડન કૉટરેલ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, અલ્ઝારી જોસેફ, શિમરોન હેટમેયર, એવિન લૂઇસ, રોમારિયો, શેફર્ડ, જેસન હૉલ્ડર, કીમો પૉલ, હેડન વૉલ્શ જૂનિયર.
ટી20 ટીમઃ- કીરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન (ઉપકેપ્ટન), ફેબિયન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, કૉટરેલ, એવિન લૂઇસ, શેરફેન રદરફોર્ડ, શિમરોન હેટમેયર, ખેરી પિયરે, લેન્ડસ સિમન્સ, જેસન હૉલ્ડર, હેડન વૉલ્શ જૂનિયર, કેસરિક વિલિયમ્સ, કીમો પૉલ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement