શોધખોળ કરો

IND W vs SL W T20:  એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરુઆત, પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રને હરાવ્યું 

2022ના મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે જીત સાથે શરૂઆત કરી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું.

India Women vs Sri Lanka Women: 2022ના મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે જીત સાથે શરૂઆત કરી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. સિલ્હટમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલા રમતા 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય ટીમ માટે પહેલા જેમિમા રોડ્રિગ્સે 76 રનની શાનદાર ઇનિંગ રમી અને ત્યારબાદ દયાલન હેમલતા, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે બોલિંગમાં  કમાલ કરી. હેમલતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તે જ સમયે દીપ્તિ અને પૂજાને બે-બે સફળતા મળી.

શ્રીલંકાની બેટિંગ ફ્લોપ

ભારત તરફથી મળેલા 151 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન અટાપટ્ટુ માત્ર 05 રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ભારતની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના ત્રણ જ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. હસીની પરેરાએ સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તે જ સમયે હર્ષિતા માધવીએ 26 અને રાણાસિંજે 11 રન બનાવ્યા હતા.

ભારત માટે જેમિમા રોડ્રિગ્સે ફિફ્ટી ફટકારી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર શેફાલી વર્મા 10 અને સ્મૃતિ મંધાના 06 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતના બંને ઓપનર 23ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી જેમિમા રોડ્રિગ્ઝ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 92 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જેમિમાએ 76 અને હરમનપ્રીતે 33 રન બનાવ્યા હતા. તે જ સમયે રિચા ઘોષે સિક્સર ફટકારીને ભારતના સ્કોરને 150 રન સુધી પહોંચાડ્યો હતો.

Team India's Fielding: ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયાના માખણીયા ફિલ્ડરે છોડ્યા 25 ટકા કેચ, આકાશ ચોપડાએ ગણાવ્યા ખરાબ ફિલ્ડિંગના કારણો

Irani Cup 2022: Umran Malikએ ઝડપી ત્રણ વિકેટ, સૌરાષ્ટ્રની ટીમ 98 રનમાં ઓલઆઉટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget