શોધખોળ કરો

ભારતે પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનારા બેટ્સમેનને આપી તક, 330 બોલમાં 546 રન ફટકારીને આવેલો લાઈમ લાઈટમાં

ટેસ્ટમાં સદી ફટકારી હોવા છતાં પૃથ્વી શો માત્ર 4 ટેસ્ટ રમી શક્યો છે. જો કે એડિલેટ ડેસ્ટમાં પૃથવી શો બીજા જ બોલે આઉટ થતાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો છે.

એડીલેઈડઃ ભારતે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં શરૂ થયેલી પહેલી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે પોતાની ઈલેવનમાં પૃથ્વી શોને ઓપનર તરીકે સમાવ્યો છે. 2018માં પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હોવા છતાં પૃથ્વી શો માત્ર 4 ટેસ્ટ રમી શક્યો છે. જો કે એડિલેટ ડેસ્ટમાં પૃથવી શો બીજા જ બોલે આઉટ થતાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. મુંબઈમાં સ્કૂલ ચેમ્પિયનશીપમાં રીઝવી સ્પ્રિંગફિલ્ડ સ્કૂલ માટે રમતાં માત્ર 14 વર્ષની વયે 330 બોલમાં 546 રન ફટકારીને લાઈમ લાઈટમાં આવેલા પૃથ્વીને 2016માં રણજી ટ્રોફીમાં તમિલનાડુ સામે સેમી ફાઈનલમાં તક મળી હતી. આ મેચની બીજી ઈનિંગ્સમાં સદી ફટકારીને શોએ મુંબઈને જીત અપાવીને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. શો દુલીપ ટ્રોફીની પહેલી મેચમાં પણ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. પૃથ્વી શોના નેતૃત્વમાં ભારતે અંડર 19 વર્લ્ડકપ જીત્યો હતો. ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે,  અહીં સારી વિકેટ (Wicket) લાગી રહી છે અને બોર્ડ પર રન બનાવવું હંમેશાં સારું હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તે વિરોધી ટીમ પર દબાણ બનાવી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget