શોધખોળ કરો

IND vs NZ 2nd Test : ન્યુઝીલેન્ડે ટેસ્ટ જીતી ઇતિહાસ રચ્યો, ટીમ ઈન્ડિયા 12 વર્ષમાં પ્રથમવાર ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું

India vs New Zealand 2nd Pune Test Day 3: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ પુણેમાં રમાઈ રહી છે. તમે પૂણે ટેસ્ટના ત્રીજા દિવસના તમામ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

Key Events
india-vs-new-zealand-2nd-pune-test-day-3-live-updates-ind-vs-nz-2nd-test-live-score-and-commentary IND vs NZ 2nd Test : ન્યુઝીલેન્ડે ટેસ્ટ જીતી ઇતિહાસ રચ્યો, ટીમ ઈન્ડિયા 12 વર્ષમાં પ્રથમવાર ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું
ટેસ્ટ સિરીઝ
Source : abp live

Background

India vs New Zealand 2nd Pune Test Day 3: પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ પહેલા શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને બેંગલુરુ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પુણે ટેસ્ટમાં પણ હારના અણી પર હોય તેમ લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે ખરાબ બેટિંગ મુશ્કેલ બનતી દેખાઈ રહી છે.

પુણે ટેસ્ટના બે દિવસ પૂર્ણ થયા છે. બીજા દિવસના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 301 રનની લીડ મેળવી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મોટો ટાર્ગેટ મળવાની ખાતરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા મોટા ટાર્ગેટ સામે કેવી રીતે બેટિંગ કરે છે. સતત શ્રેણીની બીજી ટેસ્ટમાં કિવી ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 36 વર્ષ બાદ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

16:03 PM (IST)  •  26 Oct 2024

ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 116 રનથી હરાવ્યું

પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 116 રનથી હરાવ્યું હતું. આ સાથે કિવી ટીમે સિરીઝ પર પણ કબજો  કરી લીધો છે. ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. જ્યારે ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું છે.   પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતને 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રોહિતની ટીમ માત્ર 245 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે કુલ 13 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 7 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. 

15:30 PM (IST)  •  26 Oct 2024

ભારતનો સ્કોર 218/8

પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત છે. ભારતનો સ્કોર 8 વિકેટે 218 રન છે. રવિન્દ્ર જાડેજા બે ચોગ્ગાની મદદથી 31 રન પર છે. આકાશદીપે હજુ ખાતું ખોલ્યું નથી. ન્યુઝીલેન્ડ ઈતિહાસ રચવાની નજીક છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Embed widget