શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતીયોએ મેચ દરમિયાન કિવી ફેન્સની લીધી મજા, લગાવડાવ્યા 'ભારત માતા કી જય'ના નારા, જુઓ વીડિયોમાં.......
ખરેખરમાં, જ્યારે ત્રીજી ટી20 રમાઇ રહી હતી, તે દરમિયાન ભારતીયોએ કિવી ફેન્સ પાસે 'ભારત માતા કી જય'ના નારા લગાવડાવ્યા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે
![ભારતીયોએ મેચ દરમિયાન કિવી ફેન્સની લીધી મજા, લગાવડાવ્યા 'ભારત માતા કી જય'ના નારા, જુઓ વીડિયોમાં....... india vs new zealand: kiwi fans chant bharat mata ki jai in t20 ભારતીયોએ મેચ દરમિયાન કિવી ફેન્સની લીધી મજા, લગાવડાવ્યા 'ભારત માતા કી જય'ના નારા, જુઓ વીડિયોમાં.......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/30163902/KIWI-Fans-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની ટી20 સીરીઝમાં ત્રીજી ટી20માં ભારતે સુપરઓવરમાં શાનદાર જીત મેળવી, આ સાથે ભારતે સીરીઝ પર પણ કબજો જમાવી દીધો. મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક એવી ઘટના ઘટી જે ખરેખર રમૂજ ઉપજાવે તેવી છે.
ખરેખરમાં, જ્યારે ત્રીજી ટી20 રમાઇ રહી હતી, તે દરમિયાન ભારતીયોએ કિવી ફેન્સ પાસે 'ભારત માતા કી જય'ના નારા લગાવડાવ્યા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ મેચ જોવા આવેલી ન્યૂઝીલેન્ડના ફેનને પાછળથી 'ભારત માતા કી જય' બોલવા માટે કહે છે. કિવી ફેન પણ માની જાય છે અને 'ભારત માતા કી જય'નો નારો લગાવે છે. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
![ભારતીયોએ મેચ દરમિયાન કિવી ફેન્સની લીધી મજા, લગાવડાવ્યા 'ભારત માતા કી જય'ના નારા, જુઓ વીડિયોમાં.......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/30142753/Tie-match-03-300x169.jpg)
ત્રીજી ટી20માં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 179 બનાવ્યા હતા, જ્યારે કિવી ટીમે બીજી બેટિંગ કરતાં 179 બનાવીને મેચ ટાઇમાં ફેરવી હતી. બાદમાં સુપરઓવરમાં ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય થયો હતો.एक से एक विभूतियाँ हैं देश में। ????????♂️ pic.twitter.com/whZJAkpTMI
— Bhaiyyaji (@bhaiyyajispeaks) January 27, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)