શોધખોળ કરો

Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

સુરત શહેરમાં નકલી તબીબોનું ફરી કારસ્તાન સામે આવ્યું છે. પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ ભેગા મળી હોસ્પિટલ પણ શરૂ કરી દીધી. આટલું જ નહીં આ ઝોલાછાપ તબીબોએ કોઈ પણ જાતની જાણ કર્યા વગર ઉદ્ધાટનની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર અને જોઈંટ પોલીસ કમિશનરના નામનો ઉલ્લેખ કરી દીધો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પાંડેસરા પોલીસે 3 સપ્ટેમ્બરના જ 15 બોગસ તબીબ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. તમામ જામીન પર મુક્ત થયા બાદ રાજારામ દુબે નામના શખ્સે પોતાના સાગરિતો સાથે મળી જ્યાં હોટલ હતી ત્યાં 15 જ દિવસમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ઉભી કરી દીધી. આટલું જ નહીં હોસ્પિટલ શરૂ પણ કરી દીધી. જોકે પાંડેસરા પોલીસને જાણ થતા જ આજે હોસ્પિટલમાં તપાસ કરી. પોલીસે રાજારામ દુબેને ઉઠાવી પોલીસે પૂછપરછ શરૂ કરી.. આખરે પોલીસની કાર્યવાહી બાદ મહાપાલિકા પણ એકશનમાં આવી... ફાયર વિભાગે હોસ્પિટલને ક્લોઝર નોટિસ ફટકારી દીધી. હાલ તો હોસ્પિટલને સીલ કરી તપાસ શરૂ કરવામાં આવી. ફાયર વિભાગની તપાસમાં ફાયર સિસ્ટમ બંધ હોવાનું સામે આવ્યું. આ તરફ બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થતા જ રાજારામ દુબે મીડિયા સમક્ષ આવ્યો. જેને મીડિયા સમક્ષ ડંફાસ મારી કે જે ત્રણ પર બોગસ તબીબનો આરોપ લાગ્યો છે તે તબીબ છે જ નહીં પણ હોસ્પિટલમાં ઈન્વેસ્ટર છે. આ તબીબો કોઈ સર્જરી કે હોસ્પિટલમાં સારવાર આપવાના જ નથી.  હોસ્પિટલની ફાયર NOC અને BU પરમિશનની પ્રક્રિયા પ્રોસેસમાં છે. આરોગ્ય વિભાગ, મહાપાલિકા અને ફાયરની ટીમની તપાસ બાદ હોસ્પિટલ શરૂ કરવાનો દાવો કર્યો. રાજારામ દુબે મીડિયા સમક્ષ હોસ્પિટલ પર અને તબીબ પર લાગેલા આરોપને પાયાવિહોણા ગણાવ્યા. 

સમાચાર વિડિઓઝ

Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહીAmreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપKagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget