શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs SA, 3rd Test Live: કીગન પીટરસને અડધી સદી ફટકારી, આફ્રિકા લક્ષ્યની નજીક, ભારતની વાપસી મુશ્કેલ

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા જેના જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી.

LIVE

Key Events
IND vs SA, 3rd Test Live: કીગન પીટરસને અડધી સદી ફટકારી, આફ્રિકા લક્ષ્યની નજીક, ભારતની વાપસી મુશ્કેલ

Background

IND vs SA: કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી મેચનો આજે ચોથો દિવસ છે. ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો ત્રીજા દિવસે પણ જારી રહ્યો હતો અને બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે યજમાન ટીમે બે વિકેટના નુકસાને 101 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ જીતથી માત્ર 111 રન પાછળ છે અને ભારતીય ટીમ માટે વાપસી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. જો ટીમ ઈન્ડિયાને જીતવી હશે તો બોલરોએ કંઈક અદ્દભુત પ્રદર્શન કરવું પડશે.

અત્યાર સુધી આવો રોમાંચ રહ્યો

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા જેના જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને 13 રનની લીડ મળી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો ફ્લોપ શો ચાલુ રહ્યો અને આખી ટીમ માત્ર 198 રનમાં આઉટ થઈ ગઈ. રિષભ પંતે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ બેટ્સમેનો બીજા છેડે ટકી શક્યા ન હતા અને સતત પેવેલિયન પરત ફરતા રહ્યા હતા. આ પછી, દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ શરૂ થઈ અને ત્રીજા દિવસની રમતના અંતે, યજમાન ટીમે 2 વિકેટના નુકસાન પર 101 રન બનાવ્યા. હાલમાં સાઉથ આફ્રિકાએ મેચ પર પકડ મજબૂત કરી લીધી છે અને ભારતીય ટીમ માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ છે.

ભારતીય બેટિંગ ધરાશાયી થઈ ગઈ

ભારતીય ટીમની બીજી ઇનિંગમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલીએ મળીને ઇનિંગ્સને સંભાળી હતી. પરંતુ ત્રીજા દિવસના બીજા બોલ પર જ પૂજારા 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ઋષભ પંત અને કોહલીએ સ્કોરને આગળ વધાર્યો. કોહલી 29 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી એક પછી એક ભારતીય બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા અને એક છેડે રિષભ પંત છવાયેલો રહ્યો. અંત સુધી રિષભ પંત 100 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો, પરંતુ બાકીના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા.

14:05 PM (IST)  •  14 Jan 2022

અત્યાર સુધી મેચની હાલત આવી રહી છે

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા જેના જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 13 રનની લીડ મળી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં આફ્રિકાની ટીમે 2 વિકેટના નુકસાને 101 રન બનાવી લીધા છે.

14:05 PM (IST)  •  14 Jan 2022

આજનો દિવસ નિર્ણાયક રહેશે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજાGandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શનJamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યોAhmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
IPL 2025: કોણ બનશે RCB નો નવો કેપ્ટન, કિંગ કોહલી સિવાય આ 2 સૌથી મજબૂત દાવેદાર 
IPL 2025: કોણ બનશે RCB નો નવો કેપ્ટન, કિંગ કોહલી સિવાય આ 2 સૌથી મજબૂત દાવેદાર 
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Embed widget