Watch: ભારતીય ખેલાડીએ ચાલુ મેચે 140 કિલો વજનવાળા રહકીમ કૉર્નવેલની ચાલની ઉડાવી મજાક, તેની સાથે જ લીધા સ્ટેપ.......
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 64મી ઓવરનો છે.
Shubman Gill Viral Video: ડૉમિનિકા ટેસ્ટના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ 150 રનોમાં સમેટાઈ ગઇ હતી, ભારત તરફથી રવિ અશ્વિને સૌથી વધુ 5 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. વળી, સોશ્યલ મીડિયા પર એક વીડિયો હાલમાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શૉટ લેગ પર ફિલ્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ મીડિયા ફેન્સ શુભમન ગીલની આ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાના રિએક્શન્સ આપી રહ્યા છે.
મેચમાં ફિલ્ડિંગ કરતાં કરતાં શુભમન ગીલે કર્યો ડાન્સ -
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 64મી ઓવરનો છે. તે સમયે વેસ્ટ ઈન્ડિઝ તરફથી રહકીમ કૉર્નવેલ અને જૉમેન વેરિકનની છેલ્લી જોડી બેટિંગ કરી રહી હતી. જોકે, શુભમન ગીલનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
DO NOT MISS! Keep your eyes 👀 on the right side of the screen, we have a surprise Shubman Gill package for you!
— FanCode (@FanCode) July 12, 2023
He is truly enjoying the Caribbean atmosphere 🥳 🎉🕺🏻#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/jZRlqFdofl
મોહમ્મદ સિરાઝ અને ઇશાન કિશનનો કેચ ખુબ થયો વાયરલ -
આ માચેમાં આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાના બૉલ પર મોહમ્મદ સિરાજનો કેચ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખરમાં, રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બ્લાકુવાડનો શાનદાર કેચ પકડ્યો હતો. તેમજ શાર્દુલ ઠાકુરના બૉલ પર ઈશાન કિશને રીફરનો શ્રેષ્ઠ કેચ ઝડપ્યો હતો. ઇશાન કિશને ડૉમિનિકા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઈશાન કિશન ઉપરાંત યશસ્વી જાયસ્વાલે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
Lord Shardul gets a wicket!
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023
Superb catch by Ishan Kishan on debut. pic.twitter.com/4waUnllkR1
ડૉમિનિકા ટેસ્ટની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 150 રનમાં સમેટાઈ ગઈ હતી. વળી, આના જવાબમાં ભારતીય ટીમે વિના વિકેટે 80 રન બનાવી લીધા છે. આજે મેચનો બીજો દિવસ છે.
MOHAMMAD SIRAJ... YOU BEAUTY!
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023
What a screamer, excellent catch.pic.twitter.com/iAFMvHtUFl
700 international wickets!! What an achievement. Keep it going…@ashwinravi99 #WIvIND pic.twitter.com/fwDUMufyZP
— Sachin Tendulkar (@sachin_rt) July 13, 2023
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) July 12, 2023
7⃣0⃣0⃣ wickets in international cricket for @ashwinravi99! 👌 👌
Well done! 👏👏
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/P6u5w7yhNa
Watch 📹📹- Proud moment for the two youngsters as they receive their Test caps from Captain Rohit Sharma and Virat Kohli.#WIvIND pic.twitter.com/D9QXRQvX35
— BCCI (@BCCI) July 12, 2023
-