શોધખોળ કરો

Kedar Jadhav Father Missing:કેદાર જાદવના  પિતા પુણેના કોથરુડ વિસ્તારમાંથી લાપતા, પોલીસે ફરિયાદ નોંધી

ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થઈ ગયા છે. કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે.

Kedar Jadhav Father Missing: ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થઈ ગયા છે. કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે આજે સવારે કોથરુડ વિસ્તારમાં હતા પરંતુ ત્યારથી તે ગાયબ છે. કોથરુડ વિસ્તાર મહારાષ્ટ્રના પુણે શહેરનો વિસ્તાર છે. જોકે  અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

પુણે શહેરના કોથરુડ વિસ્તારમાંથી ગુમ થયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, કેદાર જાધવના પિતાનું નામ મહાદેવ જાધવ છે. તેઓ છેલ્લીવાર આજે સવારે પુણે શહેરના કોથરૂડ વિસ્તારમાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારથી તે ગુમ છે. જોકે, અલંકાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસ ગુમ થયેલા મહાદેવ જાધવને શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સુરાગ મળ્યો નથી.  હવે પુણે પોલીસના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ ગુમ છે, જેને પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી.

કેદાર જાધવે ભારત માટે ODI અને T20 મેચ રમી છે

કેદાર જાધવની કારકિર્દીની વાત કરીએ તો આ ખેલાડીએ 73 વનડે સિવાય 9 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય કેદાર જાધવે IPLમાં 93 મેચ રમી છે. જો કે કેદાર જાધવ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી. હાલ કેદાર જાધવ ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે.  

KKR New Captain, IPL 2023: KKRને મળ્યો નવો કેપ્ટન, અય્યરનું સ્થાન લેશે આ બેટ્સમેન 

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે. શ્રેયસ અય્યરના સ્થાને  નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે અય્યર IPLની 16મી સિઝનનો ભાગ બની શકશે નહીં.

નીતિશ રાણા 2018 થી KKR સાથે જોડાયેલા છે. જો કે અગાઉ KKRના નવા કેપ્ટન તરીકે શાર્દુલ ઠાકુર, નરેન અને રસેલના નામ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેનમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. આ પહેલીવાર હશે જ્યારે રાણા IPLમાં કોઈ ટીમની આગેવાની કરતો જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી

એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'

ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...

Embed widget