શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs WI: રવિવારને રમાશે બીજી ટી20, જાણો પ્લેઈંગ ઈલેવન સહિત તમામ ડિટેલ્સ 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચોની સિરીઝની બીજી મેચ રવિવારે રમાશે. ગુયાનામાં બંને ટીમો આમને-સામને થશે.

IND vs WI Playing XI & Live Streaming: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચોની સિરીઝની બીજી મેચ રવિવારે રમાશે. ગુયાનામાં બંને ટીમો આમને-સામને થશે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને 4 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે ઉતરશે. પરંતુ આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે ? ઉપરાંત  અમે તમને જણાવીશું કે ભારત-વેસ્ટ ઈન્ડિઝની બીજી T20 મેચ ક્યાં અને કેવી રીતે લાઈવ  જોઈ શકો છો ?

જીવંત પ્રસારણ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ગુયાનામાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ લાઈવ જોઈ શકે છે. આ સિવાય તમે Jio સિનેમા અને ફેનકોડ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકો છો.  ચાહકોએ ફેનકોડ પર મેચ જોવા માટે ચૂકવણી કરવી પડશે, પરંતુ ડીડી સ્પોર્ટ્સ અને જિયો સિનેમા પર તે મફતમાં જોઈ શકશે.

ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

શુભમન ગિલ, ઈશાન કિશન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (wk), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (c), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલઝારી જોસેફ અને ઓબેડ મેકકોય

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 મેચમાં ભારતને 4 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. આ ભારતીય ટીમ સામે મેચ જીતવા માટે 150 રનનો ટાર્ગેટ હતો. પરંતુ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.    

પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી, જેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય થયો હતો. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૌથી વધુ રન તિલક વર્માએ 39 બનાવ્યા હતા.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Embed widget