શોધખોળ કરો

IPL 2020 CSK vs DC : દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત, ચેન્નઈને 44 રનથી હરાવ્યું

આઈપીએલ સીઝન 13ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 44 રનથી હરાવી દીધું છે. આ સાથે જ દિલ્હીએ આઈપીએલ 2020માં સતત બીજી વખત જીત મેળવી છે.

IPL 2020 CSK vs DC :  આઈપીએલ સીઝન 13ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 44 રનથી હરાવી દીધું છે. આ સાથે જ દિલ્હીએ આઈપીએલ 2020માં સતત બીજી વખત જીત મેળવી છે. કગીસો રબાડાએ ત્રણ વિકેટ અને એનરિચ નોર્ટજે 2 વિકેટ ઝડપી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા હતા, તેના જવાબમાં ચેન્નઈએ 7 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. ચેન્નઈ માટે ફાફ ડૂ પ્લેસિસે સર્વાધિક 44 રન બનાવ્યા હતા. જ્યારે કેદાર જાધવે 26 રન બનાવ્યા હતા. આ પહેલા ચેન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે દિલ્હી કેપિટલ્સને આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા હતા અને ચેન્નઈને જીત માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પૃથ્વી શોએ સર્વાધિક 64 રન બનાવ્યા હતા, જ્યારે શિખર ધવન 35 રન, ઋષભ પંત 37 રન અને શ્રેયસ ઐયરે 26 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફથી પીયૂષ ચાવલાએ 2 વિકેટ અને સેમ કરને 1 વિકેટ ઝડપી હતી. ચેન્નઈ સુપરકિંગ્સની પ્લેઈંગ ઈલેવન: એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, મુરલી વિજય, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, પિયુષ ચાવલા, દિપક ચહર અને જોશ હેઝલવુડ દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઇલેવન: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને આવેશ ખાન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget