શોધખોળ કરો
Advertisement
IPL 2020 DC vs KKR: દિલ્હીએ કોલકાતાને જીત માટે આપ્યો 229 રનનો મોટો લક્ષ્યાંક
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર 88 રન, પૃથ્વી શો 66 અને રિષભ પંતે 38 રનનું યોગદાન આપ્યું.
IPL 2020 : આઈપીએલ સીઝન 13ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર 88 રન, પૃથ્વી શો 66 અને રિષભ પંતે 38 રનનું યોગદાન આપ્યું.
કોલકાતા નાઈટ રાઈડર્સને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા તરફથી રસેલે 2 વિકેટ અને વરુણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટીએ એક એક વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11
દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી અને કમલેશ નાગરકોટી
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11
શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, રવિ અશ્વિન, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને હર્ષલ પટેલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement