શોધખોળ કરો

CSK vs KXIP IPL 2020: દિપક હુડાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, આ મામલે બન્યો બીજો ખેલાડી

દિપક હુડાએ આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર પણ આજે નોંધાવ્યો હતો. આજની મેચ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 25 બોલમાં 54 રન હતો.

નવી દિલ્હીઃ આઈપીએલ  2020ની 53મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નાઈ સુપરકિંગ્સને જીત માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી દિપક હુડાએ સૌથી વધુ નોટઆઉટ 62 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી લુંગી ગિડીએ 3 વિકેટ ઝડપી હતી.  જ્યારે શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. હુડાએ 50 રન બનાવવાની સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે આઈપીએલમાં બે ફિફ્ટી વચ્ચેના અંતરને લઈ સૌથી વધુ મેચ રમનારો બીજો ખેલાડી બની ગયો છે. હુડાએ આઈપીએલમાં 2015માં ફિફટી મારી હતી, તે પછી આજે પાંચ વર્ષ પછી 48મી મેચમાં ફિફ્ટી મારી શક્યો હતો. આઈપીએલમાં બે મેચમાં ફિફ્ટીના સૌથી વધુ અંતરનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. પઠાણનું બે મેચમાં ફિફ્ટીનું અંતર 49 મેચ છે. આ ઉપરાંત દિપક હુડાએ આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર પણ આજે નોંધાવ્યો હતો.  આજની મેચ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 25 બોલમાં 54 રન હતો. જે તેણે 2015માં બનાવ્યો હતો.
વડોદરાઃ ધર્મગુરૂએ દૈવી સ્થાપનના નામે છોકરીને નગ્નાવસ્થામાં બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, પંદર દિવસમાં કેટલી વાર માણ્યું શરીર સુખ? સુરતઃ સિવિલનો મેડિકલ ઓફિસર કોવિડ હોસ્ટેલના રૂમમાં યુવતી સાથે શરીર સુખ માણતાં ઝડપાયો, જાણો કોણ છે આ યુવતી  ? શું દેશમાં ફરીથી લાદવામાં આવશે લોકડાઉન ? આ રાજ્યોએ 30 નવેમ્બર સુધી લંબાવ્યું છે લોકડાઉન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget