શોધખોળ કરો

IPL 2020: ચેન્નાઇ સામેની મેચ પહેલા દિલ્હીને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી નહીં રમે મેચ

રિપોર્ટ પ્રમાણે 25 ડિસેમ્બરે રમાનારી ચેન્નાઇ સામેની મેચમાં ઇશાન્ત શર્મા નહીં રમે. દિલ્હી કેપિટલ્સના એક મેમ્બરે ઇશાન્ત શર્માને આગામી મેચમાં ના રમવાની જાણકારી આપી છે

મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં જીત સાથે પોતાનુ ખાતુ ખોલાવનારી દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ પ્રમાણે 25 ડિસેમ્બરે રમાનારી ચેન્નાઇ સામેની મેચમાં ઇશાન્ત શર્મા નહીં રમે. દિલ્હી કેપિટલ્સના એક મેમ્બરે ઇશાન્ત શર્માને આગામી મેચમાં ના રમવાની જાણકારી આપી છે. જાણકારી આપતા કહ્યું કે, ઇશાન્ત શર્માની ફિટનેસની સાથે કોઇ રિસ્ક નથી લેવા માંગતા, ઇશાન્તને ફિટ થવા માટેનો પુરેપુરો મોકો આપવામાં આવશે, તેની આગામી એક કે બે મેચ રમવી પુરી રીતે નક્કી છે. જોકે, દિલ્હી કેપિટલ્સે ઇશાન્ત શર્માની ઇજાને વધુ ગંભીર નથી ગણાવી. ટીમ તરફથી જણાવ્યુ કે ફિજીયો ઇશાન્ત શર્માની સાથે કામ કરી રહ્યાં છે, અને જલ્દીથી તેના વિશે વધુ જાણકારી આપવામાં આવશે. શુક્રવારે દિલ્હી કેપિટલ્સ દુબઇમાં ગયા વર્ષે રનરઅપ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. 29 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી મેચ રમશે. આ બન્ને મેચોમાં ઇશાન્ત શર્માનુ બહાર રહેવાનુ લગભગ નક્કી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget