શોધખોળ કરો
Advertisement
IPLમાં કોહલીની ટીમ નવા નામ સાથે ઉતરી શકે છે, સોશિયલ મીડિયા પરથી દૂર કર્યો જૂનો લોગો
ટ્વિટર સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ નામ બદલ્યું છે.
નવી દિલ્હીઃ આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની શરૂઆત 29 માર્ચથી થઇ રહી છે. આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક બદલતા નામ સાથે ટુનામેન્ટમાં ઉતરી શકે છે. આરસીબીએ બુધવારે પોતાના સતાવાર ટ્વિટર હેન્ડલનું નામ બદલ્યું છે. એકાઉન્ટમાં પોતાનો ડીપી અને કવર ફોટો ડિલિટ કર્યો છે. સાથે નામ બદલીને રોયલ ચેલેન્જર્સ કરી દીધું છે. ટ્વિટર સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ નામ બદલ્યું છે.
આ બધાના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ પોતાના નવા લોગો સાથે આઇપીએલમાં ઉતરી શકે છે. રિપોર્ટ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 16 ફેબ્રુઆરીએ પોતાના નામમાં બેંગ્લોરના બદલે બેંગલુરુ કરી શકે છે. કોહલીની કેપ્ટનશીપમાં આરસીબીનો રેકોર્ડ સારો રહ્યો નથી.
Josh Philippe's rise to success has followed a steady upward slope. In #BBL09 alone, he has scored 5 half-centuries, including an important one to win the final. Expect Josh to deliver some big scores in #IPL2020.#KnowYourSquad #PlayBold pic.twitter.com/bdmL9bTYmb
— Royal Challengers (@RCBTweets) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion