શોધખોળ કરો

IPL 2020: પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, પ્રથમ નંબર પર પહોંચી આ ટીમ

RCBએ આ સીઝનમાં પોતાની ચાર મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. આ રીતે તે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2020 : આઈપીએલ સીઝન 13ના 15મી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રૉયલ્સને આઠ વિકેટથી હરાવી દીધું હતું. આ સીઝનમાં બેંગ્લોરની આ ત્રીજી જીત છે. તેની સાથે જ વિરાટ કોહલીની આરસીબી ટીમ પોઈન્ટ ટેબરમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. જો કે, આરસીબીની નેટ રન રેટ નેગેટિવ છે. એવામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે શારજાંહમાં રમાઈ રહેલી મેચ પૂરી થયા બાદ પોઈન્ટ ટેબલની તસવીર એકવાર ફરી બદલાઈ જશે. RCBએ આ સીઝનમાં પોતાની ચાર મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. આ રીતે તે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પરંતુ નેટ રન રેટ -0.954 છે. પોઈન્ટ ટેબલમાં બીજા,ત્રીજા અને ચોથા નંબરની ટીમનો નેટ રન રેટ પ્લસમાં છે. ચાર પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સ ત્રીજા અને કોલકાતા પણ ચાર પોઈન્ટ સાથે ચોથ નંબરે છે. દિલ્હીનો નેટ રન રેટ +0.483 છે, કોલકાતાનો +0.117 છે. એવામાં આજે રમાઈ રહેલી મેચમાં જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી જશે. આ સીઝનમાં સૌથી ચૌંકાવનારી વાત એ છે કે, ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી નીચે આઠમાં નંબરે છે. ચેન્નઈએ અત્યાર સુધી ચાર મેચ રમી છે. જેમાંથી માત્ર એક જ મેચ જીતી છે. તેનો રન રેટ -0.719 છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે, ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget