શોધખોળ કરો

IPL: હારવા છતાં ધોનીએ રચ્યો ઈતિહાસ, સુરેશ રૈનાને પાછળ છોડી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

ધોનીએ 193 આઇપીએલ મેચોમાં 42.22ની એવરેજથી 4476 રન બનાવ્યા છે.

આઈપીએલ સીઝન 13માં સીએસકેની સતત ત્રીજા હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે રમાયેલ આ મેચમાં સેનરાઈઝર્સ હૈદ્રાબાદે સીએસકેને સાત રને હાર આપી. ટીમના કેપ્ટન ધોનીએ અણનમ 47 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી ન શક્યા. પરંતુ આ મેચમાં મેદાન પર ઉતરતા જ ધોનીએ આઈપીએલમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ધોનીએ આઈપીએલમાં સૌથી વધારે મેચ રવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ધોનીએ સૌથી વધારે મેચ રમવાના મામલે પોતાની જ ટીમના સુરેશ રૈનાને પાછળ છોડ્યો છે. રેના આ વખતે આઈપીએલ 13માં નથી રમી રહ્યો. કોરોનાનું જોખમને ધ્યાનમાં રાખતા સુરેશ રૈના દુબઈથી ભારત પરત ફર્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધી 193 મેચ રમી હતી. પરંતુ હવે ગઈકાલેની મેચ સાથે ધોનીની કુલ મેચની સંખ્યા 194 થઈ ગઈ છે. આઇપીએલમાં 4500 રન ધોનીએ 193 આઇપીએલ મેચોમાં 42.22ની એવરેજથી 4476 રન બનાવ્યા છે, અને તે 4500ના આંકડાથી માત્ર 24 રન જ દુર છે. આઇપીએલમાં ધોનીથી વધુ રન માત્ર વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલે જ બનાવ્યા છે. 300 છગ્ગામાંનો રેકોર્ડ ટી-20 ક્રિકેટમાં 300 છગ્ગા ફટકારનારો ધોની ભારતનો ત્રીજો ખેલાડી બની શકે છે. ધોનીના ખાતામાં હાલ 298 છગ્ગા છે, તે 300 છગ્ગાના મુકામથી માત્ર બે છગ્ગા દુર છે. ધોની સિવાય બે ભારતીય બેટ્સમેનો છે જેને ટી20 ક્રિકેટમાં 300થી વધુ છગ્ગા ફટકાર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના ખાતમાં 371 છગ્ગા છે, જ્યારે સુરેશ રૈના 311 છગ્ગા ફટકારી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સનો મુખ્ય ખેલાડી સુરેશ રૈના આ વખતે આઇપીએલમાં નથી રમી રહ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget