શોધખોળ કરો

IPL 2020: 5 નવેમ્બરથી શરૂ થશે પ્લેઓફની ટક્કર, જાણો ક્યારે કઈ ટીમ વચ્ચે રમાશે મેચ

7 નવેમ્બરે રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે એલિમિનેટર રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની મુંબઈ ઇન્ડિયન્સ પર જીતથી પ્લેઓફની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. અંતિમ લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 10 વિકેટથી હરાવીને હૈદ્રાબાદે પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પહેલા જ પ્લેઓફમાં આવી ગયા હતા. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાન પર છે માટે પ્લેઓફમાં બન્ને ટીમનો ફાયદો થશે. 5 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે અને આ મેચની વિજેતા ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચી જશે. ક્વોલિફાયર વનમાં હારનાર ટીમ ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. આરસીબી અને હૈદ્રાબાદ માટે મુશ્કેલ રાહ 7 નવેમ્બરે રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે એલિમિનેટર રમાશે. એલિમિનેટરમાં જે ટીમ હારી જશે તે આઈપીએલમાંથી બહાર થઈ જશે, જેથી જીતનારી ટીમને ક્વોલિફાયર ટૂમાં એન્ટ્રી મળશે. 8 નવેમ્બરે પ્રથમ ક્વોલિફાયર હારનાર અને એલિમિનેટર મેચ જીતનાર ટીમની વચ્ચે મેચ રમાશે. જે પણ ટીમ 8 નવેમ્બરેની મેચમાં જીતશે તેને ફાઇલની ટિકિટ મળશે. 10 નવેમ્બરે આઈપીએલ 13મી સીઝનની ફાઇનલ મેચ ક્વોલિફાયર વન અને ક્વોલિફાયર ટૂની વિજેતા ટીમની વચ્ચે રમાશે. 10 નવેમ્બરે જ આઈપીએલને પોતાનો નવો વિજાત મળી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget