શોધખોળ કરો

ગયા વર્ષના નબળા પ્રદર્શન બાદ સીએસકેએ મોઇન અલી અને પુજારાને ખરીદીને ટીમને બનાવી દીધી મજબૂત, જુઓ CSKની ફૂલ સ્ક્વૉડ.....

ખાસ વાત છે કે ગયા વર્ષના ખરાબ પ્રદર્શન બાદ શેન વૉટસન જેવા દિગ્ગજે સન્યાસની જાહેરાત કરી દીધી હતી, આ પછી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. સીએસકેએ મોટુ ડિસીઝન લેતા કેદાર જાધવ, હરભજન સિંહ અને પીયુષ ચાવલા જેવા ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા. જેની ભરપાઇ આ મીની ઓક્શનમાં સીએસકેએ કરી લીધી છે

નવી દિલ્હીઃ ગત વર્ષે ધોનીની ટીમે સૌથી ખરાબ પ્રદર્શન કર્યુ અને સીએસકને પહેલીવાર પ્લેઓફમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો, આ નબળા પ્રદર્શનથી ટીમને ચારેય બાજુથી ટિકાનો સામનો કરવો પડ્યો હતો, જેથી હવે આ મીની ઓક્શનમાં ધોનીની ટીમે દમ લગાવીને મોટા સ્ટાર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી દીધા છે. જુઓ સીએસકેની ફૂલ સ્ક્વૉડ..... ખાસ વાત છે કે ગયા વર્ષના ખરાબ પ્રદર્શન બાદ શેન વૉટસન જેવા દિગ્ગજે સન્યાસની જાહેરાત કરી દીધી હતી, આ પછી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. સીએસકેએ મોટુ ડિસીઝન લેતા કેદાર જાધવ, હરભજન સિંહ અને પીયુષ ચાવલા જેવા ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા. જેની ભરપાઇ આ મીની ઓક્શનમાં સીએસકેએ કરી લીધી છે. ટીમની સાથે જોડાયા નવા ખેલાડીઓ... મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, હરિશંકર રેડ્ડી, કે ભગત શર્મા, હરિ નિશાંત. Chennai Super Kings Full Squad:-- એમએસ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાક ડૂ પ્લેસીસ, ઇમરાન તાહિર, એન જગદીસન, કર્ણ શર્મા, લુંગી એનગીડી, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દૂલ ઠાકુર, સેમ કરન, જૉશ હેઝલવુડ, આર સાઇ કિશોર, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, હરિશંકર રેડ્ડી, કે ભગત, હરિ નિશાંત. સીએસકેની ટીમે સૌથી મોટો દાવ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી પર લગાવ્યો છે. મોઇન અલીને સીએસકેએ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ચેતેશ્વર પુજારાને 50 લાખમાં ખરીદીને દિગ્ગજના સન્માનને જાળવી રાખ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget