શોધખોળ કરો

SRH vs CSK : ચેન્નઈ સુપર કિંગ્સે હૈદરાબાદને 6 વિકેટથી હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું

IPL 2021, Match 44, SRH vs CSK: આઈપીએલમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. ચેન્નઈ સુપર કિંગ્સની હૈદરાબાદ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે.

LIVE

Key Events
SRH vs CSK : ચેન્નઈ સુપર  કિંગ્સે હૈદરાબાદને 6 વિકેટથી  હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું

Background

IPL 2021, Match 44, SRH vs CSK: આઈપીએલમાં  આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર  કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મુકાબલામાં  ચેન્નઈ સુપર  કિંગ્સની હૈદરાબાદ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે.

23:10 PM (IST)  •  30 Sep 2021

ચેન્નઈ સુપર  કિંગ્સની જીત

ચેન્નઈ સુપર  કિંગ્સે હૈદરાબાદને 6 વિકેટથી  હરાવી પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. ધોનીએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.

22:39 PM (IST)  •  30 Sep 2021

ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. રૈના 2 રન બનાવી આઉટ થયો છે. હાલ ચેન્નઈની ટીમે 15.4 ઓવરમાં 108 રન બનાવી લીધા છે.

22:17 PM (IST)  •  30 Sep 2021

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ 45 રન બનાવી આઉટ થયો છે. હોલ્ડરે સનરાઈઝર્સને પ્રથમ સફળતા અપાવી છે. હાલ ડુપ્લેસિસ રમતમાં છે. 

21:13 PM (IST)  •  30 Sep 2021

ચેન્નઈને જીતવા 135 રનનો ટાર્ગેટ

સનરાઈઝર્સે હૈદરાબાદે ચેન્નઈ સુપર  કિંગ્સને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદ તરફથી સૌથી વધુ 44 રન સહાએ બનાવ્યા હતા. અન્ય બેટ્સમેન આજની મેચમાં ફેલ રહ્યા હતા. હેઝલવુડે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.

20:07 PM (IST)  •  30 Sep 2021

સનરાઈઝર્સ હૈદરાબાદે 2 વિકેટ ગુમાવી

સનરાઈઝર્સ હૈદરાબાદે 2 વિકેટ ગુમાવી છે. રોય 2 રન બનાવી આઉટ થયા બાદ વિલિયમસન 11 રન બનાવી આઉટ થયો છે. હાલ સનરાઈઝર્સે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 49 રન બનાવી લીધા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી

Embed widget