શોધખોળ કરો

KKR vs DC, Match Highlights: કોલકાતાએ દિલ્હીને 3 વિકેટથી હરાવ્યું, નીતિશ રાણાની શાનદાર ઈનિંગ

IPL 2021, KKR vs DC: IPL 2021 ની 41 મી મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Rider) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)વચ્ચે રમાઇ હતી.

IPL 2021, KKR vs DC: IPL 2021 ની 41 મી મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Rider) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)વચ્ચે રમાઇ હતી.  આ મેચમાં કોલકાતાએ દિલ્હીને 3 વિકેટથી હરાવ્યું છે.  શારજાહમાં રમાયેલી મેચમાં કોલકાતાના કેપ્ટન ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે સફળ થયો હતો.   દિલ્હી કેપિટલ્સે ઋષભ પંત (Rishabh Pant) સિવાય મીડલ ઓર્ડર નિષ્ફળ નિવડ્યો હતો. 20 ઓવરના અંતે દિલ્હીએ 9 વિકેટે 127 રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 3 વિકેટે જીત મેળવી હતી.

શુભમન ગિલે 33 બોલમાં 30 રન કર્યા હતા. વેંકટેશન ઐય્યરે 15 બોલમાં 14 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 5 બોલમાં 9 રન કર્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. દિનેશ કાર્તિક 14 બોલમાં 12 રન કર્યા હતા. નિતેશ રાણા અને સુનિલ
નરેને ટીમને જીતના આંકડે પહોંચાડવાના પ્રયાસ સાથેની રમત રમી હતી. 

દિલ્હીએ બેક ટુ બેક હેટમાયર અને લલિત યાદવની વિકેટ ગુમાવી દીધી હતી. આમ કોલકાતાએ આક્રમક બોલિંગ કરીને 89 રનમાં દિલ્હીની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી હતી.

પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે કોલકત્તાને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં કોલકાતાએ 7 વિકેટના નુકસાન પર 18.2 ઓવરમાં લક્ષ્યાંક  હાંસિલ કરીને મેચ જીતી લીધી હતી. કોલકાતા તરફથી નીતિશ રાણાએ અણનમ 36 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 30 અને સુનીલ નારાયણે 21 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી અવેશ ખાને 3 વિકેટ લીધી હતી. એનરિક નોરખીયા, કાગીસો રબાડા, રવિચંદ્રન અશ્વિન અને લલિત યાદવે એક -એક વિકેટ લીધી હતી.

બંને ટીમની પ્લેઇંગ-11

દિલ્હી કેપિટલ્સ- શિખર ધવન, સ્ટીવ સ્મિથ, શ્રેયસ અય્યર, રિષભ પંત, લલિત યાદવ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર.અશ્વિન, રગિસો રબાડા, એનરિક નોર્ત્યા,આવેશ ખાન

કોલકાતા નાઈટ રાઈડર્સ - શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, ટિમ સાઉદી, લોકી ફર્ગ્યૂસન, સંદીપ વોરિયર, વરુણ ચક્રવર્તી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 

Embed widget