શોધખોળ કરો

IPL 2021, RCB vs KKR: વિરાટ કોહલી બનાવશે આજે મોટો રેકોર્ડ, ધોની-રોહિતની ક્લબમાં થશે સામેલ

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં આજે 31મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ મુકાબલો આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે.

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં આજે 31મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ મુકાબલો આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે. રન મશીન કોહલી આજે કેકેઆર સામે મેદાન પર ઉતરવાની સાથે આઈપીએલ કરિયરની 200મી મેચ રમશે. આ રીતે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 200 કે તેથી વધારે મેચ રમનારા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થઈ જશે.

IPLમાં 200થી વધુ મેચ રમનારા ભારતીય ખેલાડી

  • મહેન્દ્ર સિંહ ધોની: આઈપીએલમાં સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે ચે. સીએસકેનો કેપ્ટન 212 મેચ રમી ચુક્યો છે. તેણે 23 અડધી સદીની મદદથી 4672 રન બનાવ્યા છે.
  • રોહિત શર્માઃ IPLમાં સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા છે. તે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત વિજેતા બનાવી ચુક્યો છે. તે આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીમાં બીજા ક્રમે છે. રોહિતે 207 મેચમાં એક દી અને 40 અડધી સદી સાથે 5480 રન બનાવ્યા છે.
  • દિનેશ કાર્તિક: IPLમાં સૌથી વધારે મેચ રમનારા ખેલાડીના લિસ્ટમાં કેકેઆરનો પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 203 મેચ રમી છે અને 19 અડધી સદી વડે 3946 રન બનાવ્યા છે.
  • સુરેશ રૈનાઃ સીએસકેનો ઓલરાઉન્ડર સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીના લિસ્ટમાં ચોથા ક્રમે છે. તેણે 201 મેચ રમી છે અને5495 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં ત્રીજા ક્રમે છે.

Team India બાદ RCBની પણ કોહલી છોડશે કેપ્ટનશિપ

2021 ટી 20 વિશ્વ કપ બાદ ટી20 ઈન્ટરનેશનલમાં   ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરનાર વિરાટ કોહલીએ આજે એક વધુ મોટો નિર્ણય કર્યો છે. કોહલીએ જાહેરાત કરી કે તે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021ના બીજા તબક્કા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની કેપ્ટનશીપ છોડી દેશે.

કોહલીનો આરસીબીમાં અત્યાર સુધી કેવો રેકોર્ડ રહ્યો ?

વિરાટ કોહલીએનો કેપ્ટન તરીકે આરસીબીમાં ખૂબ જ ખરાબ રેકોર્ડ રહ્યો છે. કોહલી 2013થી કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધીમાં ટીમને ખિતાબ જીતાડવામાં સફળ નથી થયો. 2016  બાદ આરસીબી ટીમે ગત વર્ષે પ્લેઓફમાં ક્વોલીફાઈ કર્યું હતું.  2017  અને 2019  માં તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યા હતા જ્યરે  2018 માં છઠ્ઠા ક્રમે રહી હતી. કોહલી માટે  2016  ની સીઝન શાનદાર રહી હતી. આ દરમિયાન તેણે  973  રન બનાવ્યા હતા. ત્યારબાદ માત્ર  2018  માં કોહલી 500 રનને પાર પહોંચી શક્યો. આઈપીએલ  2021 ના સીઝનમાં સાત મેચમાં તેની સરેરાશ 33 રહી છે જેમાં એક અડધી સદી સામેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget