શોધખોળ કરો

IPL માં દીપક ચહરે કર્યો કમાલ, ખૂબ જ ખાસ લિસ્ટમાં બનાવી જગ્યા, જુઓ આંકડા

IPL 16 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું.

Deepak Chahar In IPL: IPL 16 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં માત્ર 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.     ચેન્નાઈના ફાસ્ટ બોલર દીપક ચહરે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. આ વિકેટ સાથે દીપક ચહર IPLના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર બની ગયો છે.

ગુજરાતને પહેલો ફટકો રિદ્ધિમાન સાહાના રૂપમાં લાગ્યો હતો. ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર દીપક ચહરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. સાહા 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. આ વિકેટ સાથે દીપક ચહરે IPL પાવરપ્લેમાં 53 વિકેટ પૂરી કરી હતી. આ યાદીમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 61 વિકેટ સાથે નંબર વન પર છે. આ સાથે જ સંદીપ શર્મા 55 વિકેટ સાથે બીજા નંબર પર છે. જ્યારે ઉમેશ યાદવ 53 વિકેટ સાથે ચોથા અને ઝહીર ખાન 52 વિકેટ સાથે પાંચમા નંબર પર છે.

IPL પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

ભુવનેશ્વર કુમાર - 61 વિકેટ.

સંદીપ શર્મા - 55 વિકેટ.

દીપક ચહર - 53 વિકેટ.

ઉમેશ યાદવ - 53 વિકેટ.

ઝહીર ખાન - 52 વિકેટ.

ઈશાંત શર્મા - 50 વિકેટ.

ટ્રેન્ટ બોલ્ટ - 50 વિકેટ.

દીપકે IPL 2023ના પાવરપ્લેમાં 10 વિકેટ લીધી હતી

IPL 2023 ના પાવરપ્લેમાં દીપક ચહરે પોતાનો ચાર્મ જાળવી રાખ્યો છે. આ સિઝનમાં દીપક ચહરે પાવરપ્લેમાં બોલિંગ કરતા 10 વિકેટ લીધી છે. દીપક આ યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે. જ્યારે મોહમ્મદ શમી 15 વિકેટ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે.

IPL 2023 ના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મોહમ્મદ શમી - 15 વિકેટ.

ટ્રેન્ટ બોલ્ટ - 10 વિકેટ.

દીપક ચહર - 10 વિકેટ.

મોહમ્મદ સિરાજ - 10 વિકેટ.

જેસન બેહરેનડોર્ફ - 10 વિકેટ. 

 

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં માત્ર 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનર શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જો કે, રાશિદ ખાને છેલ્લી ઓવરમાં 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget