શોધખોળ કરો

Kedar Jadhav Joins RCB: કેદાર જાધવની IPLમાં વાપસી, RCBના આ ઓલરાઉન્ડરને કર્યો રિપ્લેસ 

IPLમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈજાગ્રસ્ત ડેવિડ વિલીના સ્થાને કેદાર જાધવને તેમની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે.

Indian Premier League 2023: IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈજાગ્રસ્ત ડેવિડ વિલીના સ્થાને કેદાર જાધવને તેમની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે. જાધવને RCBએ તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયાની તેની ટીમમાં સામેલ કર્યો છે. વિલી આ સિઝનમાં RCB માટે માત્ર 4 મેચ રમી શક્યો હતો, જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી.

કેદાર જાધવની વાત કરીએ તો કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેને આ આઈપીએલ સીઝન માટે પોતાની ટીમનો ભાગ બનાવ્યો નથી. આ પછી તે Jio સિનેમા માટે મરાઠી ભાષામાં કોમેન્ટ્રીની ભૂમિકા ભજવી રહ્યો હતો. 2010ની સિઝનમાં કેદાર જાધવે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

જાધવે અત્યાર સુધી IPLમાં 93 મેચ રમી છે  જેમાંથી તેણે 80 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 22.15ની એવરેજથી કુલ 1196 રન બનાવ્યા છે. આ દરમિયાન કેદાર જાધવના બેટમાંથી 4 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. જાધવ આ પહેલા પણ RCB ટીમનો ભાગ રહી ચૂક્યો છે, જેમાં તેને ટીમ તરફથી કુલ 17 મેચ રમવાની તક મળી હતી.

આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધી 8માંથી 4 મેચ જીતી છે

જો આઈપીએલની આ સિઝનમાં આરસીબીના પ્રદર્શનની વાત કરીએ તો 8 મેચ રમ્યા બાદ ટીમ માત્ર 4 મેચ જીતી શકી છે. આ સિઝનમાં અત્યાર સુધી ટીમ માટે એક સમસ્યા જે ઉભરી આવી છે તે છે મિડલ ઓર્ડરની અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં અસમર્થતા. આ કારણથી કેદાર જાધવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે જેથી તે મિડલ ઓર્ડરને મજબૂત કરી શકે.

બેંગ્લુરુએ ટોસ જીત્યો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

આઈપીએલમાં આજે લખનઉ સપુર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ 11

વિરાટ કોહલી, ફાફ ડૂ પ્લેસિસ, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

લખનઉ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ, કાઈલ મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુરુ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Embed widget