શોધખોળ કરો

IPL 2025ના મેગા ઓક્શનમાં આ ખેલાડી પર લાગશે પહેલી બોલી, મળી શકે છે 20 કરોડથી વધુની રકમ

IPL 2025 Mega Auction: આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જાણો હરાજીમાં કયા ખેલાડી પર સૌથી પહેલા બોલી લાગી શકે છે?

IPL 2025 Mega Auction Players List: ચાહકો, ક્રિકેટ નિષ્ણાતો અને તમામ ફ્રેન્ચાઇઝીમાં IPL 2025 વિશે ઉત્સાહ છે. કુલ 574 ખેલાડીઓની હરાજી થશે, જેમાંથી વધુમાં વધુ 204 ખેલાડીઓ જ વેચાશે. આ હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે અને આ પ્રથમ વખત છે જ્યારે ભારતની બહાર મેગા ઓક્શન યોજાઈ રહ્યું છે. કેએલ રાહુલથી લઈને જોસ બટલર અને ઋષભ પંત જેવા ફેમસ પ્લેયર આ વખતે હરાજીમાં જોવા મળશે, પરંતુ સવાલ એ છે કે હરાજીમાં કોણ એવું ખેલાડી હશે જેનું નામ સૌથી હરાજીમાં બોલાય શકે છે.

આ આવનારી હરાજીમાં જોવા જેવી ઘણી રસપ્રદ બાબતો હશે. ઉદાહરણ તરીકે, 42 વર્ષીય ઇંગ્લેન્ડના અનુભવી ખેલાડી જેમ્સ એન્ડરસન પ્રથમ વખત હરાજીમાં પ્રવેશ કરશે. હરાજીમાં પ્રવેશનાર સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હશે, જે માત્ર 13 વર્ષનો છે. આ દરમિયાન પંજાબ કિંગ્સનું પર્સ પણ ચર્ચાનું કેન્દ્ર બનશે કારણ કે આ ફ્રેન્ચાઈઝીએ માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને તેના પર્સમાં 110.5 કરોડ રૂપિયા બાકી છે.

કયા ખેલાડી પર પહેલા બોલી લગાવવામાં આવશે?
મેગા ઓક્શનના થોડા દિવસો પહેલા માર્કી ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં કેએલ રાહુલ અને કાગિસો રબાડા અને જોસ બટલર જેવા પ્રખ્યાત ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ માર્કી યાદીમાં, જોસ બટલરને પ્રથમ સ્થાને મૂકવામાં આવ્યો છે, તેની સાથે શ્રેયસ અય્યર, ઋષભ પંત, અર્શદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક અને કાગિસો રબાડા છે. આમાંથી એક ખેલાડીનું નામ હરાજીમાં સૌથી પહેલા આવી શકે છે. એવી શક્યતાઓ છે કે પ્રથમ ખેલાડી પરની બોલી 15-20 કરોડ રૂપિયાથી ઉપર જાય.

આઇપીએલમાં દરેક વર્ષમાં કોણ વેચાયુ સૌથી મોંઘુ ?

આઈપીએલ 2008: - આઈપીએલ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2009: - IPL 2009 માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેવિન પીટરસનને ખરીદ્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સે એન્ડ્રુ ફ્લિન્ટોફને રૂ. 9.8 કરોડમાં ખરીદ્યો.
IPL 2010: - IPL 2010 માં કોલકાતા નાઈટ રાઈડર્સે શેન બોન્ડ અને મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પૉલાર્ડને 4.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2011: - IPL 2011માં કોલકાતા નાઈટ રાઈડર્સે ગૌતમ ગંભીરને 14.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2012: - IPL 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને 12.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2013: - IPL 2013માં મુંબઈ ઈન્ડિયન્સે ગ્લેન મેક્સવેલને 6.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2014: - IPL 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુવરાજ સિંહને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2015: - દિલ્હી ડેરડેવિલ્સે IPL 2015માં યુવરાજ સિંહને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2016: - શેન વૉટસનને IPL 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2017: - રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે IPL 2017માં બેન સ્ટોક્સને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2018: - IPL 2018માં રાજસ્થાન રૉયલ્સે 12.5 કરોડ રૂપિયામાં બેન સ્ટૉક્સને ખરીદ્યો.
IPL 2019: - IPL 2019 માં રાજસ્થાન રૉયલ્સે જયદેવ ઉનડકટને ખરીદ્યો અને કિંગ્સ XI પંજાબે વરુણ ચક્રવર્તીને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2020: - કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2020માં પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL 2021: - IPL 2021 માં રાજસ્થાન રૉયલ્સે ક્રિસ મોરિસને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL 2022: - IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2023: - IPL 2023માં પંજાબ કિંગ્સે સેમ કુરાનને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2024: - IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

આ પણ વાંચો...

IND vs Aus Test Playing 11: પ્રથમ ટેસ્ટમાં બે સ્પિનર સાથે ઉતરશે ભારત કે નીતિશ કરશે ડેબ્યૂ? જાણો સંભવિત પ્લેઇંગ-11?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટStock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Embed widget