શોધખોળ કરો

IPL Auction 2022: માર્કી લિસ્ટના કયા ખેલાડી કેટલા કરોડમાં વેચાયા ? જાણો એક ક્લિકમાં....

IPL Players Auction 2022: આઈપીએલ 2022ની હરાજીમાં માર્કી લિસ્ટમાં 10 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

IPL Auction 2022 News: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આજે બેંગ્લોરમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે ગુજરાત ટાઈટન્સ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લઈ રહી છે.

માર્કી લિસ્ટના કયા ખેલાડીને કઈ ફ્રેન્ચાઈઝીએ કેટલા કરોડમાં ખરીદ્યા ?

આ વખતે માર્કી લિસ્ટમાં 10 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડીકોક, ફાફ ડુપ્લેસિસ, પેટ કમીન્સ, કાગીસો રબાડા અને ડેવિડ વોર્નર સામેલ છે.

  • શિખર ધવન – 8.25 કરોડ, પંજાબ કિંગ્સ
  • રવિચંદ્રન અશ્વિન - 5 કરોડ, રાજસ્થાન રોયલ્સ
  • પેટ કમિન્સ - 7.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
  • કાગીસો રબાડા - 9.25 કરોડ, પંજાબ કિંગ્સ
  • ટ્રેન્ટ બોલ્ટ - 8 કરોડ, રાજસ્થાન રોયલ્સ
  • શ્રેયસ અય્યર - 12.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
  • મોહમ્મદ શમી - 6.25 કરોડ, ગુજરાત ટાઇટન્સ
  • ફાફ ડુ પ્લેસિસ - 7 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • ક્વિન્ટન ડી કોક - 6.75 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
  • ડેવિડ વોર્નર 6.75 કરોડ, દિલ્હી કેપિટલ્સ

છેલ્લે ક્યારે યોજાઈ હતી આઈપીએલ ઓક્શન

આઈપીએલમાં છેલ્લી વાર મેગા ઓક્શન 2018માં થઈ ત્યારે હરાજીમાં 8 ટીમે ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લઈ રહી છે. બોર્ડની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા પણ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવતાં હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Embed widget