શોધખોળ કરો

ધોનીની ટીમને મળી મોટી રાહત, આ સ્ટાર ખેલાડીની થઈ વાપસી

વિતેલા મહિને દુબઈ પહોંચ્યા બાદ સીએસકેની ટીમને તે સમયે મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે બે ખેલાડીઓ સહિત 13 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

IPL 2020: આઈપીએલ 13માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા સીએસકેને મોટી રાહત મળી છે. સ્ટાર બેટ્સમેન રિતુરાજ ગાયકવાડના બન્ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તે ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો છે. રિતુરાજ ગાયકવાડને સીએસકી આ સીઝનમાં સુરેશ રૈનાના રિપ્લેસમેન્ટ તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે. રિતુરાજ ગાયકવાડ દુબઈ પહોંચ્યા બાદ ટીમના 12 અન્ય સભ્યો સાથે કોરોના પોભિટિવ મળી આવ્યો હતો. કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ગાયકવાડને ટીમ કેમ્પથી અલગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે આઈસોલેશનમાં જ હતો. પરંતુ હવે 21 દિવસ બાદ રિતુરાજ ગાયકવાડના બન્ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રિતુરાજ ગાયકવાડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવાવની જાણકારી સીએસકેના ટ્વિટર હેન્ડલથી આપવામાં આવી છે. એટલું જ નહીં સીએસકેએ રિતુરાજની ટીમની સાથે ફરી જોડાવવા અને પ્રેક્ટિસ કરવાની તસવીર પણ શેર કરી છે. 13 સભ્યો મળી આવ્યા હતા પોઝિટિવ
વિતેલા મહિને દુબઈ પહોંચ્યા બાદ સીએસકેની ટીમને તે સમયે મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે બે ખેલાડીઓ સહિત 13 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કારણે સીએસકેની ટીમને કોરેન્ટાઈન કરવામાં આવી હતી અને ટી ચાર સપ્ટેમ્બર બાદ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી શકી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Bopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયાDahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલValsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Embed widget