શોધખોળ કરો

પ્રથમ ટી20 પહેલા જ બુમરાહનો હૂંકાર, બોલ્યો- ચાર મહિના બાદ વાપસી કરુ છુ પણ.........

બુમરાહે કહ્યું કે હુ તરોતાજા થઇને વાપસી કરી રહ્યો છુ, હું માત્ર એક સમયે એક જ મેચ પર ધ્યાન આપી રહ્યો છું

ગોવાહાટીઃ ભારતીય ટીમ આજે ગોવાહાટીના મેદાન પર શ્રીલંકા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચ રમવા ઉતરશે. આ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. વાપસીને લઇને બુમરાહે પણ હૂંકાર ભરતા કહ્યું કે તે ફરીથી મેદાન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શ્રીલંકા સામેની પ્રથમ ટી20 મેચ પહેલા બુમરાહે બીસીસીઆઇ ડૉટ કૉમને ટીવીને કહ્યું કે, મારા માટે વાપસી કરવી ગૌરવની વાત છે, ચાર મહિના બાદ હું ઇજાગ્રસ્ત થઇને ટીમની બહાર રહ્યો, મને ઘણુબધુ શીખવા મળ્યુ. જોકે, હજુ પણ હુ ક્રિકેટનો ભુખ્યો છું અને શ્રીલંકા સામે હું મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છુ. મેં ચાર મહિના સુધી મારી જાતને મજબૂત કરવાનુ કામ કર્યુ છે. મારા માટે એક દિવસ પણ ક્રિકેટથી દુર રહેવુ સહન ન થયુ. પ્રથમ ટી20 પહેલા જ બુમરાહનો હૂંકાર, બોલ્યો- ચાર મહિના બાદ વાપસી કરુ છુ પણ......... બુમરાહે કહ્યું કે જ્યારે તમે ટેસ્ટ, ટી20 અને વનડે ક્રિકેટમાં સતત રમી રહ્યાં હોવ છો, ત્યારે તમારી ફિટનેસ હંમેશા નીચે જતી જાય છે. તમારી સ્ટ્રેન્થ ઓછી થઇ જાય છે. હું મારા સ્ટ્રેન્થને મજબૂત કરવા પર કામ કરી રહ્યો હતો. દરેક ખેલાડીને યોગ્ય સમયે બ્રેક લેવી જરૂરી હોય છે. પ્રથમ ટી20 પહેલા જ બુમરાહનો હૂંકાર, બોલ્યો- ચાર મહિના બાદ વાપસી કરુ છુ પણ......... બુમરાહે કહ્યું કે હુ તરોતાજા થઇને વાપસી કરી રહ્યો છુ, હું માત્ર એક સમયે એક જ મેચ પર ધ્યાન આપી રહ્યો છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
Embed widget