શોધખોળ કરો

ચોથી ટેસ્ટમાં શું હતો ઓસ્ટ્રેલિયાનો પ્લાન ને કઇ રીતે તે ઊંધો પડ્યો, પાંચ વિકેટ લેનારા હેઝલવુડે ખોલ્યુ રાજ, જાણો વિગતે

ભારતને બ્રિસ્બેન ટેસ્ટમાં પછાડવા માટે કાંગારુ ટીમે ખાસ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેનો આખેઆખો પ્લાન હવે ઊંધો પડ્યો છે. આ અંગેનો ખુલાસો ખુદ પાંચ વિકેટ લઇને તરખાટ મચાવાનરા ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડે કર્યો છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતને બ્રિસ્બેન ટેસ્ટમાં પછાડવા માટે કાંગારુ ટીમે ખાસ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેનો આખેઆખો પ્લાન હવે ઊંધો પડ્યો છે. આ અંગેનો ખુલાસો ખુદ પાંચ વિકેટ લઇને તરખાટ મચાવાનરા ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડે કર્યો છે. હેઝલવુડે ખુલાસો કરતા કરતાં કહ્યું કે, હુ માનુ છે કે ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો શ્રેય શાર્દૂલ ઠાકુર અને વૉશિંગટન સુંદરને આપવો જોઇએ, અમારી ટીમનો પ્લાન ભારતના પુંછડીયા ખેલાડીઓને જલ્દીથી પેવેલિયન મોકલવાનો હતો પરંતુ આ પ્લાનને અમે બરાબર લાગુ ના કરી શક્યા, અને શાર્દૂલ-સુંદરની જોડીના કારણે આ પ્લાન ઊંધો વળી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના 369 રનની પહેલી ઇનિંગના સ્કૉરના જવાબમાં ભારતીય ટીમને સ્કૉર એક સમયે છ વિકેટ પર 186 રન હતો, પરંતુ ડેબ્યૂ મેચમાં વૉશિંગટન સુદરે જબરદસ્ત 62 રન અને શાર્દૂલ ઠાકુરે 67 રનની ઇનિંગ રમી, આ સાથે તેમને સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી દીધી હતી. આ બન્નેની રમતથી ઓસ્ટ્રેલિયાનો ભારતને સસ્તામાં ઓલઆઉટ કરીને મોટી લીડ મેળવવાની રણનીતિ નિષ્ફળ રહી હતી. ચોથી ટેસ્ટમાં શું હતો ઓસ્ટ્રેલિયાનો પ્લાન ને કઇ રીતે તે ઊંધો પડ્યો, પાંચ વિકેટ લેનારા હેઝલવુડે ખોલ્યુ રાજ, જાણો વિગતે (ફાઇલ તસવીર) ખાસ વાત છે કે મેચમાં જૉશ હેઝલવુડે 57 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી, તેને દિવસની રમત પુરી થયા બાદ એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું કે, શાર્દૂલ અને વૉશિંગટનની ઇનિંગે અમારી રણનીતિ નિષ્ફળ બનાવી દીધી. અમે વિચાર્યુ હતુ કે જ્યારે 200 રને ભારત છ વિકેટ પર હતુ તો અમે તેમના પર હાવી હતા, પરંતુ બધુ આ બન્ને ખેલાડીઓએ શાનદાર બેટિંગથી ફેરવી દીધુ હતુ. અમે કદાચ તે સમયે યોગ્ય રીતે અમારી રણનીતિ લાગુ ના કરી શક્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget