શોધખોળ કરો

જાણો કેમ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું છે 'યુવરાજ સિંહ માફી માંગો'

1લી જૂનની રાત્રે સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહને લઇને એક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખર, આ હેશટેગ દ્વારા યુવરાજ સિંહ પાસે માફી માગવાની વાત કહેવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ સોમવારે એટલે કે 1લી જૂનની રાત્રે સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહને લઇને એક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખર, આ હેશટેગ દ્વારા યુવરાજ સિંહ પાસે માફી માગવાની વાત કહેવામાં આવી રહી છે. તમને ખબર હોય કે તાજેતરમાં જ યુવરાજ સિંહે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માની સાથે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશનમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, આ પછી યુવરાજ સિંહને તે વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો, ત્યારબાદ '#युवराज_सिंह_माफी_मांगो' ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. જાણો શું છે આખો મામલો..... ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા રોહિત અને યુવરાજની વચ્ચે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન થયુ હતુ, આ સેશન દરમિયાન રોહિત અને યુવરાજે ક્રિકેટ, કોરોના વાયરસ, પર્સનલ લાઇફ અને ભારતીય ક્રિકેટરોને લઇને ઘણીબધી વાતો શેર કરી હતી. આ બન્ને ખેલાડીઓની લાઇવ ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડી કુલદીપ યાવદ અને યુજવેન્દ્ર ચહલ કૉમેન્ટ કરી રહ્યાં હતા. આ કૉમેન્ટ્સને જોઇને યુવરાજે રોહિતની સાથે હસી-મજાકમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરી દીધો. યુવરાજે આ દરમિયાન ચહલની મજાક ઉડાવતા એક જાતિસૂચક શબ્દ કહ્યો હતો. ખરેખર, યુવરાજ અને રોહિત આ વાતચીતમાં ચહલના ટિકટૉક વીડિયોનો મજાક બનાવી રહ્યા હતા, હવે સોશ્યલ મીડિયા પર યુવરાજનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, અને ટ્વીટર પર લોકો તેને માફી માગવા માટે કહી રહ્યાં છે.
નોંધનીય છે કે, યુવરાજ સિંહે 10 જૂન 2019ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લઇ લીધો હતો. યુવીએ ભારત માટે વર્ષ 2007 અને વર્ષ 2011ના વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજના નામે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 10000થી વધુ રન નોંધાયા છે.

ટોપ સ્ટોરી

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget