લસિથ મલિંગા IPLમાં આ ખતરનાક ટીમ સાથે જોડાયો, શું મળી મોટી જવાબદારી, જાણો વિગતે
મુંબઇ ઇન્ડિયન્સી ટીમ સાથે વર્ષો સુધી એક ફાસ્ટ બૉલર તરીકે રમનારા લસિથ મલિંગાએ ગયા વર્ષે જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો.
IPL 2022: થોડાક જ દિવસો બાદ ભારતમાં ફરી એકવાર આઇપીએલના રોમાંચની શરૂઆત થવા જઇ રહી છે, આ પહેલા દરેક ફ્રેન્ચાઇઝી પોત પોતાની ટીમોને મજબૂત કરવા લાગ્યા છે. આ વખતે આઠની જગ્યાએ દસ ટીમો રમી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ સમાચાર સામે આવ્યા છે. લસિથ મલિંગાએ મુંબઇ ઇન્ડિયને છોડીને દીધુ છે અને હવે આ સિઝનમાં તે રાજસ્થાન રૉયલ્સ સાથે જોડાઇ ગયો છે.
આઇપીએલની આગામી સિઝન માટે શ્રીલંકાનો પૂર્વ બૉલર લસિથ મલિંગા રાજસ્થાન રૉયલ્સ સાથે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યો છે. લસિથ મલિંગાે રાજસ્થાન રૉયલ્સે પોતાનો નવો ફાસ્ટ બૉલિંગ કૉચ નિયુક્ત કર્યો છે. લસિથ મલિંગા આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો હતો, આઇપીએલની 15મી સિઝન 26મી માર્ચથી શરૂ થઇ રહી છે. રાજસ્થાને ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.
મુંબઇ ઇન્ડિયન્સી ટીમ સાથે વર્ષો સુધી એક ફાસ્ટ બૉલર તરીકે રમનારા લસિથ મલિંગાએ ગયા વર્ષે જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. રૉયલ્સની સાથે ટૂર્નામેન્ટમાં કૉચ તરીકે મલિંગાની પહેલી ભૂમિક હશે.
રાજસ્થાન રૉયલ્સે પોતાના અધિકારિક ટ્વીટર એકાઉન્ટ પરથી લસિથ મલિંગાની એક તસવીર શેર કરતા લખ્યું- બૉલને કિસ કરે છે લસિથ મલિંગા, આઇપીએલ. પિન્ક..
*𝐤𝐢𝐬𝐬𝐞𝐬 𝐭𝐡𝐞 𝐛𝐚𝐥𝐥*
— Rajasthan Royals (@rajasthanroyals) March 11, 2022
Lasith Malinga. IPL. Pink. 💗#RoyalsFamily | #TATAIPL2022 | @ninety9sl pic.twitter.com/p6lS3PtlI3
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર