શોધખોળ કરો

T20 World Cup Points Table: ઝિમ્બાબ્વેની જીતથી બદલાયું સુપર-8 સમીકરણ, ટી20 વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં બદલાવ

શુક્રવારે ઝિમ્બાબ્વેએ 2026 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ કાંગારૂ ટીમને હરાવ્યું છે.

શુક્રવારે ઝિમ્બાબ્વેએ 2026 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ કાંગારૂ ટીમને હરાવ્યું છે. તેઓએ 2007 ના વર્લ્ડ કપમાં પણ આવું કર્યું હતું. 2026 ની વાત કરીએ તો ઝિમ્બાબ્વેની જીતે પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે  અને ગ્રુપ B માં સુપર 8 રેન્કિંગમાં પણ ઘણા ફેરફાર થયા હોય તેવું લાગે છે.

ગ્રુપ C પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત સાથે ઝિમ્બાબ્વે ગ્રુપ B માં શ્રીલંકા પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પાસે હાલમાં ચાર-ચાર પોઈન્ટ છે, પરંતુ શ્રીલંકા નેટ રન રેટમાં આગળ છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયા બે મેચમાં માત્ર એક જીત ધરાવે છે અને તેના બે પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા હાલમાં ત્રીજા સ્થાને છે.

શ્રીલંકા - 4 પોઈન્ટ
ઝિમ્બાબ્વે - 4 પોઈન્ટ
ઓસ્ટ્રેલિયા - 4 પોઈન્ટ
આયર્લેન્ડ - 0 પોઈન્ટ
ઓમાન - 0 પોઈન્ટ

ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી,  સુપર-8 સમીકરણો બદલાયા

શ્રીલંકા અને ઝિમ્બાબ્વેએ અત્યાર સુધી તેમની બંને મેચ જીતી છે. પરિણામે, ઓસ્ટ્રેલિયા પર વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો છે. જો શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામે સોમવારની મેચ જીતી જાય તો ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. ઝિમ્બાબ્વે પાસે હજુ બે મેચ બાકી છે; જો તે તેમાંથી એક પણ જીતી જાય, તો સુપર-8 માં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ 2026 ની 19મી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. 170 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઓપનિંગ જોડી જોશ ઈંગ્લિસ (8) અને ટ્રેવિસ હેડ (17) રન બનાવી આઉટ થયા, અને ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા કેમેરોન ગ્રીન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ઝિમ્બાબ્વેના બોલર બ્રેડ ઇવાન્સે શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશો (65 રન) એ ફિફ્ટી ફટકારી. ગ્લેન મેક્સવેલે 31 રન બનાવ્યા. માર્કસ સ્ટોઈનિસ (6), ટ્રેવિસ હેડ (17) અને જોશ ઈંગ્લિસ (8) સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં.

ભારત ગ્રુપ A માં પ્રભુત્વ ધરાવે છે 

ભારત - 4 પોઈન્ટ
પાકિસ્તાન - 4 પોઈન્ટ
નેધરલેન્ડ્સ - 2 પોઈન્ટ
યુએસએ - 0 પોઈન્ટ
નામિબિયા - 0 પોઈન્ટ

ગ્રુપ B પરિસ્થિતિ 

શ્રીલંકા - 4 પોઈન્ટ
ઝિમ્બાબ્વે - 4 પોઈન્ટ
ઓસ્ટ્રેલિયા - 2 પોઈન્ટ
આયર્લેન્ડ - 0 પોઈન્ટ
ઓમાન - 0 પોઈન્ટ

ગ્રુપ C પરિસ્થિતિ 

વેસ્ટ ઈન્ડિઝ - 4 પોઈન્ટ
સ્કોટલેન્ડ - 2 પોઈન્ટ
ઈટાલી - 2 પોઈન્ટ
ઇંગ્લેન્ડ - 2 પોઈન્ટ
નેપાળ - 0 પોઈન્ટ

ગ્રુપ D પરિસ્થિતિ

ન્યૂઝીલેન્ડ - 4 પોઈન્ટ
દક્ષિણ આફ્રિકા - 4 પોઈન્ટ
અફઘાનિસ્તાન - 0 પોઈન્ટ
યુએઈ - 0 પોઈન્ટ
કેનેડા - 0 પોઈન્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget