શોધખોળ કરો

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ

શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ.. બાતમીના આધારે ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે દહેગામના ગલુદણમાં દરોડા પાડીને શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી.. અંજલી માર્કેટિંગના નામથી ધમધમતી આ ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડીને મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો.. ફેક્ટરીમાં એસન્સ, કલર અને પામઓઈલ મિક્સ કરીને શંકાસ્પદ ઘી બનાવવામાં આવતુ હતુ.. જેને અંજની શુદ્ધ ઘી અને અનુજ શુદ્ધ ઘીના નામે બજારમાં વેચવામાં આવતુ હતુ.. જો કે પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ફેક્ટરી પર કોઈ વ્યક્તિ હાજર નહોતુ.. ત્યારે હાલ તો પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ ઘી, ઘી ભરવા માટેના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.. સાથે જ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ જાણ કરી અત્યાર સુધીમાં આ શંકાસ્પદ ઘીનો કેટલો જથ્થો ક્યા ક્યા વેચવામાં આવ્યો.. શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરીના સંચાલક કોણ છે તેની તપાસ હાથ ધરી છે.. 

ગાંધીનગર વિડિઓઝ

LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત

બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત

Embed widget