શોધખોળ કરો

પહેલી જ ટેસ્ટમાં સદી કરનારા અને 5 વિકેટ લેનારા દુનિયાના એકમાત્ર ઓલરાઉન્ડરનું નિધન, જાણો વિગત

6ઠ્ઠી ફેબ્રુઆરી 2021ના રોજ ઓલરાન્ડરનુ નિધન થઇ ચૂક્યુ છે. બુસ ટેલરે 1965થી 1973 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી, અને ન્યૂઝીલેન્ડ તરફથી 30 ટેસ્ટ મેચ અને 2 વનડે મેચો રમી હતી

નવી દિલ્હીઃ દુનિયાના સ્ટાર ઓલરાઉન્ડરમાના એક ગણાતા બુસ ટેલરનુ નિધન થઇ ગયુ છે. બુસ ટેલર ન્યૂઝીલેન્ડો જબરદસ્ત ઓલરાઉન્ડ ગણાતો હતો, તેને પોતાની ડેબ્યૂ મેચમાં સદી અને પાંચ વિકેટ લેવાનો જોરદાર રેકોર્ડ નોંધાવ્યો હતો, આ રેકોર્ડ તેને 1965માં ભારત સામે નોંધાવ્યો હતો. બુસ ટેલર ન્યૂઝીલેન્ડ અને દુનિયાનો એકમાત્ર ખેલાડી હતો જેને આ કારનામુ કર્યુ છે. 6ઠ્ઠી ફેબ્રુઆરી 2021ના રોજ ઓલરાન્ડરનુ નિધન થઇ ચૂક્યુ છે. બુસ ટેલરે 1965થી 1973 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી, અને ન્યૂઝીલેન્ડ તરફથી 30 ટેસ્ટ મેચ અને 2 વનડે મેચો રમી હતી. પહેલી જ ટેસ્ટમાં સદી કરનારા અને 5 વિકેટ લેનારા દુનિયાના એકમાત્ર ઓલરાઉન્ડરનું નિધન, જાણો વિગત (ફાઇલ તસવીર) ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બુસ ટેલરેના નિધનની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી, સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ કહ્યું- ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનજેડીસી)ને 77 વર્ષની ઉંમરમાં ઓલરાઉન્ડર બુસ ટેલરના નિધનનુ ખુબ દુઃખ થયુ છે. અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે.
ભારત સામે બનાવ્યો હતો અનોખો રેકોર્ડ.... વર્ષ 1965માં બ્રુસ ટેલરે ભારતમાં કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં ભારત સામે પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. અહીં તેને ભારત વિરુદ્ધ 105 રનની કમાલની ઇનિંગ રમી અને આ જ ટેસ્ટમાં તેને 86 રન આપીને 5 વિકેટ પણ ઝડપી હતી. આમ બ્રુસ ટેલર પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનારો અને 5 વિકેટ લેનારો દુનિયાના એકમાત્ર ઓલરાઉન્ડર બની ગયો હતો.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget