શોધખોળ કરો

ભારતને વર્લ્ડકપ જીતાડનાર ક્રિકેટર પર રણજી ટ્રોફીમાં લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ

મનજોત કાલરાએ છેલ્લા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં સદી ફટકારી હતી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને અંડર-19 વર્લ્ડકપ જીતાડનારા મનજોત કાલરા પર છેતરપિંડીના આરોપસર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. છેલ્લા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં સદી ફટકારનારા બેટ્સમેન મનજોત કાલરાને અંડર-16 અને અંડર-19ના  દિવસોમાં ઉંમરમાં કથિત છેતરપિંડી કરવાના આરોપસર ડીડીસીએના  લોકપાલે રણજી ટ્રોફી રમવાને લઇને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. દિલ્હીની સીનિયર ટીમના વાઇસ કેપ્ટન નીતિશ રાણાને પણ આવા જ મામલામાં  કેટલાક સમય માટે છોડી દેવામાં આવ્યો છે અને તેની પાસેથી વધુ દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે. એક અન્ય અંડર-19 ખેલાડી શિવમ માવીનો મામલો બીસીસીઆઇને સોંપી દેવામાં આવ્યો છે કારણ કે તે સીનિયર ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) બદર દુરેજ અહમદે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે આદેશ પાસ કર્યો હતો. તેમણે કાલરાને  ઉંમર વર્ગની ક્રિકેટમાં બે વર્ષ માટે રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ એનાથી મહત્વપૂર્ણ એ છે કે આ સત્રમાં રણજી ટ્રોફીમાં રમવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. બીસીસીઆઇના રેકોર્ડ અનુસાર, કાલરાની ઉંમર 20 વર્ષ 351 દિવસ છે. તે છેલ્લા સપ્તાહમાં  દિલ્હીની  અંડર-23 તરફથી બંગાળ વિરુદ્ધ રમ્યો હતો જેમાં  તેણે 80 રન બનાવ્યા હતા. તે રણજી ટીમમાં શિખર ધવનનું સ્થાન લેવા તૈયાર છે પરંતુ હવે તે રમી શકશે નહીં. રાણાના મામલામાં લોકપાલે ડીડીસીએ તેના સ્કૂલમાં પૂછપરછ કરવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget