રોહિત વર્સીસ વિરાટની લડાઈ પર બનેલા મીમ્સ જોઈને ખુશ થઈ જશો, જય શાહ પર પણ બન્યા મીમ્સ
ટીમ ઈન્ડિયાના બે સિનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલીનો જૂથવાદ વકર્યો છે. જેને લઈ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ ફરતા થયા છે.
Team India: ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જાય એ પહેલાં જ ટીમ ઈન્ડિયામાં જૂથવાદ વકર્યો છે. ભારતે આ સીરિઝ માટે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરી છે.
રોહિત શર્મા ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે ત્યારે ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. સામે વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સૂત્રોના મતે, કોહલી રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમવા તૈયાર નહીં હોવાથી વન ડે સીરિઝમાંથી ખસી ગયો છે.
#ViratKohli #BCCI pic.twitter.com/IsIvbWrvJ1
— Kana Sir❁🇮🇳🚜🏹🌈 (@Kanatunga) December 14, 2021
ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે. કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું. કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે આ સારા સંકેત નથી. જે બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ ફરતા થયા છે.
Virat Kohli making himself unavailable in ODI's after Rohit Sharma. pic.twitter.com/jPJvaLgDy8
— Shercasm (@Shercasmed) December 14, 2021
Rohit Sharma after Test Series joining ODI series as captain be like : pic.twitter.com/H9RAm13N4R
— Sai (@akakrcb6) December 13, 2021
Virat Kohli after getting sacked by BCCI pic.twitter.com/ZoWPzg4kPQ
— rohit fan acc (@The_Sleigher) December 14, 2021
Rohit is injured exactly for the duration of test series. Virat is taking a break exactly for the duration of ODI series. It's just a coincidence. Everything is normal in the Indian cricket team. pic.twitter.com/Q0K6XEaCX7
— Sagar (@sagarcasm) December 14, 2021
According to BCCI and Rohit fans what Virat should have did in knockouts.😂😂 #KickOutShahGanguly pic.twitter.com/mWeE2OHDpv
— Vishal (@Vishal____18) December 12, 2021
Till Champions Trophy 2013 Rohit Sharma was 3191 runs behind of Virat Kohli in international cricket. Then everything changed since Dhoni promoted him opener and he became so much successful in career And now he's just 7748 runs behind Virat Kohli. Hitman mass 🔥 pic.twitter.com/DPBdifDCzm
— A l V Y (@9seventy3) December 14, 2021