શોધખોળ કરો

ભારતને ફાઈનલમાં ભારે પડેલી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટરના પતિએ ભારતને વર્લ્ડકપમાં પછાડેલું, જાણો વિગત

એલિસા હિલી ઓસ્ટ્રેલિયાના પુરુષ ક્રિકેટર મિશેલ સ્ટાર્કની વાઇફ છે, મિશેલ સ્ટાર્ક પણ વર્લ્ડકપ 2015માં ભારતીય પુરુષ ટીમ પર સેમિ ફાઇનલ મેચમાં ભારે પડ્યો હતો

મેલબોર્નઃ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2020ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 85 રનોથી હાર આપી, આ સાથે જ ઓસ્ટ્રેલિયા પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયન બની ગયુ. ફાઇનલ મેચમાં સૌની નજર ઓસ્ટ્રેલિયાની આક્રમક બેટ્સમેન એલિસા હિલી પર રહી હતી. એલિસા હિલીએ માત્ર 39 બૉલમાં 75 રન ફટકારીને ભારતને બેકફૂટ પર લાવી દીધુ હતુ. ટૉસ જીતીને પ્રથમે બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિન મહિલા ટીમે 20 ઓવરમાં 184 રન બનાવ્યા, અને ભારતને જીતવા માટે 185 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમ માત્ર 99 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ 85 રનથી મેચ જીતી લીધી હતી. ભારતને ફાઈનલમાં ભારે પડેલી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટરના પતિએ ભારતને વર્લ્ડકપમાં પછાડેલું, જાણો વિગત એલિસા હિલીએ ફાઇનલમાં 39 બૉલમાં 75 રનની તાબડતોડ ઇનિંગ રમતા 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતને ફાઈનલમાં ભારે પડેલી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટરના પતિએ ભારતને વર્લ્ડકપમાં પછાડેલું, જાણો વિગત એલિસા હિલી ઓસ્ટ્રેલિયાના પુરુષ ક્રિકેટર મિશેલ સ્ટાર્કની વાઇફ છે, મિશેલ સ્ટાર્ક પણ વર્લ્ડકપ 2015માં ભારતીય પુરુષ ટીમ પર સેમિ ફાઇનલ મેચમાં ભારે પડ્યો હતો, અને તાબડતોડ બે વિકેટ ઝડપીને ભારતને બહાર કરી દીધુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget