શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Corona સામેની લડાઈમાં ધોનીએ આપ્યું 1 લાખ રૂપિયાનું દાન! ભડક્યા ફેન્સ, કહ્યું- 800 કરોડ કમાય છે ને....

આખરે ધોનીએ પુણેના દૈનિક વેતન મેળવતા મજૂરો માટે દાન શા માટે આપ્યું છે, તેનું પુણે સાથે શું કનેક્શન છે?

નવી દિલ્હીઃ કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને કારણે અત્યાર સુધી 24,000થી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. જીવલેણ કોરોના વાયરસ લડવા માટે રમત જગતના અનેક દિગ્ગજ સામે આવ્યા છે. શુક્રવારે એક બાજુ સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને કોરોના સામેની લડાઈમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી છે, તો ધોનીએ પુણે સ્થિત એક એનજીઓના માધ્યમથી 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ આર્થિક મદદને લઈનેતેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેનાથી ખૂબ જ નારાજ થઈ ગયા છે. એક ફેને લખ્યું- 800 કરોડ રૂપિયાની કમાણી કરનાર ધોનીએ માત્ર એક લાખ રૂપિયાની મદ કરી...આ દુખદ છે... Corona સામેની લડાઈમાં ધોનીએ આપ્યું 1 લાખ રૂપિયાનું દાન! ભડક્યા ફેન્સ, કહ્યું- 800 કરોડ કમાય છે ને.... Corona સામેની લડાઈમાં ધોનીએ આપ્યું 1 લાખ રૂપિયાનું દાન! ભડક્યા ફેન્સ, કહ્યું- 800 કરોડ કમાય છે ને....
એક પ્રશંસકે લખ્યું- એમએસ ધોનીને શા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે…આ તેની પસંદ છે. આખરે ધોનીએ પુણેના દૈનિક વેતન મેળવતા મજૂરો માટે દાન શા માટે આપ્યું છે, તેનું પુણે સાથે શું કનેક્શન છે? આ સવાલ બધાના મનમાં ઉઠી રહ્યાં છે. હકીકતમાં ધોની આઇપીએલની બે સીઝન 2016 અને 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયંટનો હિસ્સો રહી ચુક્યા છે. ત્યાં ચેન્નઇ સુપરકિંગ્સ પર સ્પોટ ફિક્સિંગને લઇને પ્રતિબંધ લાગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

ABP Premium

વિડિઓઝ

Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| CongressVav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Embed widget