શોધખોળ કરો

Anant-Radhika Wedding: અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ધોની,રાશિદ ખાન સહિત આ ખેલાડીઓએ આપી હાજરી

Anant-Radhika Wedding: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ શૂટની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રી-વેડિંગ શૂટમાં ઘણા જાણીતા ચહેરા સામેલ થશે.

Anant-Radhika Wedding: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ શૂટની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રી-વેડિંગ શૂટમાં ઘણા જાણીતા ચહેરા સામેલ થશે. ક્રિકેટ જગત ઉપરાંત બોલિવૂડ સહિત અન્ય ક્ષેત્રના દિગ્ગજ કલાકારો સમારોહનો ભાગ બનશે. અત્યાર સુધી પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સિવાય હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ડીજે બ્રાવો અને રાશિદ ખાન જેવા ક્રિકેટર્સ આવી ચૂક્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સિવાય અર્જુન કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી જોવા મળ્યા છે.

બેડમિન્ટન ખેલાડી સાનિયા નેહવાલ પણ જામનગર પહોંચી છે

વેસ્ટ ઈન્ડિઝનો ઓલ રાઉન્ડર ડેરેન બ્રેવો પણ પ્રિવેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યો

સૂર્ય કુમાર યાદવ અને રાશિદ ખાને પાપારાઝીને પોઝ આપ્યા

ઝહીરખાન પતિની સાથે પહોંચ્યો

સચિન તેંડુલકર પરિવાર સાથે પહોંચ્યો

ભારતના દિગ્ગજ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ તેની પત્ની દેવિકા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. તેમજ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ પરિવાર સાથે આવી પહોંચ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે

Embed widget