શોધખોળ કરો

IND vs AUS: 'ટેસ્ટ ક્રિકેટની જેમ રમ્યો...', પ્લેયર ઓફ ધ મેચ બનેલા કેએ રાહુલે કર્યો ખુલાસો

કેએલ રાહુલે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

KL Rahul's Reaction: કેએલ રાહુલે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલ સંજોગોમાં આવ્યો હતો અને તેણે ટીમ માટે 97* (115) રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. હવે મેચ બાદ 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા કેએલ રાહુલે જીત માટે બનાવેલા ખાસ પ્લાન અંગે વાત કરી છે.  

કેએલ રાહુલે મેચ બાદ કહ્યું, “સાચું કહું તો મેં (વિરાટ સાથે) વધારે વાતચીત કરી ન હતી, વિરાટે કહ્યું કે વિકેટમાં થોડો ખેંચાવ છે, તેથી થોડો સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમવુ. નવા બોલથી ઝડપી બોલરોને થોડી મદદ મળી અને પછી સ્પિનરોને પણ મદદ મળી. 

કેએલ રાહુલે આગળ કહ્યું, “છેલ્લી 15-20 ઓવરમાં ડ્યૂએ કામ કર્યું અને તે મદદરૂપ હતું. બોલ સારી રીતે સરકી રહ્યો હતો. તે કંઈક અંશે બે તરફી હોવા છતાં, તે બેટિંગ કરવા માટે સરળ વિકેટ ન હતી અને  સપાટ પણ ન હતી. આ એક સારી ક્રિકેટ વિકેટ હતી.  થોડી બેટ્સમેન અને બોલરો માટે હતી.  તમને સાઉથ ભારતમાં આ પ્રકારની વિકેટ મળે છે ખાસ કરીને ચેન્નાઈમાં."

રાહુલે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને મેચમાં જીત અપાવી હતી. પરંતુ તે સિક્સર જોઈને  આશ્ચર્યચકિત થઈ ગયો. આ વાતનો ખુલાસો કરતાં તેણે કહ્યું, “મેં ખૂબ જ સારી રીતે ફટકો માર્યો હતો, હું વિચારી રહ્યો હતો કે  આખરે કઈ રીતે સદી પૂરી કરી શકું. ફોર અને સિક્સર જ એકમાત્ર રસ્તો હતો, પરંતુ સદી પૂરી ન કરવાનો કોઈ અફસોસ નથી.  

ભારતીય ટીમે જીત સાથે ICC ODI વર્લ્ડ કપ 2023ની શાનદાર શરૂઆત કરી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની પણ આ પ્રથમ મેચ હતી. પ્રથમ મેચમાં સ્ટાર સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને 199 રનમાં આઉટ કરી દીધી હતી. જાડેજાએ 3 અને કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?

Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 

Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  

પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ

Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ

Post Office ની આ FD માં મળે છે સૌથી વધુ રિટર્ન, 5 લાખનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં નોંધાવી સતત બીજી જીત 

Embed widget