શોધખોળ કરો

ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી

પાકિસ્તાનની હાર સાથે જ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ફેન્સને ઝટકો લાગ્યો છે

ICC U-19 World Cup: ઓસ્ટ્રેલિયાએ અંડર-19 વર્લ્ડકપ સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. શુક્રવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં કાંગારૂ ટીમે પાકિસ્તાનને 119 રનથી હાર આપી હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે યોજાનારી મેચના વિજેતા સામે થશે.

પાકિસ્તાનની હાર સાથે જ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ફેન્સને ઝટકો લાગ્યો છે. જો પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલની મેચ જીતી લીધી હોત તો સેમિફાઇનલમાં ભારત સાથે સંભવિત ટક્કર થઇ હોત પરંતુ હવે ભારતીય ટીમ શનિવારે જો બાંગ્લાદેશને હરાવી દેશે તો  તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ પર 276 રન બનાવ્યા હતા. ઓપનર ટીગ વાઇલીએ 71 અને કોરી મિલરે 64 રન બનાવ્યા હતા. બંન્ને બેટ્સમેનો વચ્ચે બીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી હતી. બીજા ઓપનર કેમ્પબેલ કેલાવેએ 41 અને કેપ્ટન કૂપર કોનોલીએ 33 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી કેપ્ટન કાસિમ અકરમે ત્રણ અને અવૈસ અલીએ બે વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની આખી ટીમ 35.1 ઓવરમાં ફક્ત 157 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેહરાન મુમતાજે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. જ્યારે અબ્દુલ ફસીહે 28 અને ઇરફાન ખાને 27 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વિલિયમ સાલ્જમાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે જૈસ સિનફિલ્ડ અને ટોમ વ્હિટનીએ બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક

અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........

Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget