પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
દિશાનો બિકીની લૂક હંમેશા ચર્ચામાં રહે છે. તેના લૂક્સથી લઇને તેના બૉલ્ડ ફોટોશૂટ પર દરેકની નજર ટકેલી રહે છે.
Disha Patani Bikini Looks: બૉલીવુડ એક્ટ્રેસ દીશા પટ્ટણી (Disha Patani) પોતાના સિઝલિંગ બિકીની લૂક્સ માટે જાણીતી છે. તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બિકીની તસવીરો (Disha Patani bikini Look) શેર કરી છે. બ્રાઉન શેડની આ બિકીનીમાં દિશા પોતાનુ સેક્સૂ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. દિશાના ઇન્સ્ટા (Disha Patani Instagram) પર નજર નાંખીએ તો તેની અડધીથી વધારે પ્રૉફાઇલ માલદીવ અને ગોવાના બિકીની લૂક્સથી ભરેલુ છે.
દિશાનો બિકીની લૂક હંમેશા ચર્ચામાં રહે છે. તેના લૂક્સથી લઇને તેના બૉલ્ડ ફોટોશૂટ પર દરેકની નજર ટકેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, દીશા પટ્ટણી પોતાની પ્રૉફેશનલ લાઇફથી વધુ પોતાની પર્સનલ લાઇફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેના નખરાં અને અદાઓ ફેન્સને ગુમ પસંદ આવે છે.
વળી, વાત કરીએ દીશા પટ્ટણીની લવ લાઇફની તો તે લાંબા સમયથી બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger shroff)ને ડેટ કરી રહી છે. હંમેશા આ કપલ એક સાથે રૉમેન્ટિક ડેટ પર નીકળે છે. ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ સાથે પણ દીશા પટ્ટણીની સારી એવી બૉન્ડિંગ જોવા મળે છે. આ બન્ને જીમમાં એકસાથે વર્કઆઉટ કરે જ છે, સાથે સાથે બન્ને એકાબીજાને સારા ફ્રેન્ડ પણ માને છે.
View this post on Instagram
દીશા પટ્ટણી (Disha Patani Hindi Movies)એ હિન્દી સિનેમાં જગતમાં પહેલી ફિલ્મથી જ ધમાલ મચાવી દીધી હતી. આ પછી દીશા પટ્ટણીએ બાગી, ભારત, મલંગ, રાધે જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. દીશા પટ્ટણી (Disha Patani Telugu Movies)એ એક્ટિંગની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી. બાદમાં તેને બૉલીવુડમાં પણ એન્ટ્રી કરી લીધી હતી.
આ પણ વાંચો.........
Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર
Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ